________________
૧૯૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, આ તીર્થકરોનો જાપ જપવાથી કર ગ્રહો શાંત થઈ જાય છે. એમની સાથે એટલે તીર્થકરના નામની સાથે–
ફ્રી શ્રી પ્રહાશ્ચન્દ્ર-સૂર્યા વુધ વૃત્તિ શુशनि राहू-केतु सहिताः खेटा जिनपतिपुरतावतिष्ठन्तु. ममधन धान्य-जय-विजय-सुख सौभाग्य-धृति-कीर्ति कान्ति-शान्ति तुष्टि पुष्टि-बुद्धि-लक्ष्मी-धर्मार्थ कामदाः स्युः स्वाहा.
આ મંત્રાક્ષને દરરોજ પવિત્ર થઈને ૨૧ વાર જાપ કરશે તેને ગ્રહે કેઈ પણ જાતની અડચણ કરી શકશે નહીં. બ્રાહ્મણ, બાવા વિગેરેના ફંદમાં નહિ પડતાં ધર્મ નિષ્ઠ આત્માઓએ ઉપર મુજબ જાપ કરે.
શ્રાવકોએ નીચે મુજબ વર્તવું. ૧ પૂર્વ દિશાએ મુખ રાખી ન્હાવા બેસવું. ૨ પશ્ચિમ તરફ મુખ રાખી દાતણ કરવું. ૩ ઉત્તર તરફ વસ્ત્ર પહેરવાં. ૪ પૂર્વ તથા ઉત્તર દિશાએ મુખ રાખી સેવા પૂજા કરવી. ૫ જે ગામે વ્યાપાર-રોજગાર કરવા જવું હોય તે
ગામમાં મંગળવારે પ્રવેશ ન કરે. ૬ બુધવારે પિતાને હાથે કેઈને દ્રવ્ય ન આપવું, દાન
તો સદા કરવું. ૭ દિવસે ઉત્તર દિશા તરફ અને રાત્રે દક્ષિણ દિશા
તરફ મુખ રાખી મલ-મૂત્રને ત્યાગ કરે.
-
તા
તે