________________
૧૯૭
તિષ વિભાગ લોચનાં નક્ષત્રો—
પુનર્વસુ, પુષ્ય, શ્રવણ અને ઘનિષ્ઠા શુભ છે. દીક્ષા તથા પ્રતિષ્ઠાનાં મુહૂર્ત–
માસ દિવસ અને નક્ષત્ર ત્રણેની શુદ્ધિ જાણીને ધ્રુવ લગ્નમાં દિક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્ય કરવાં. રવિ, બુધ, ગુરૂ અને શુક્ર દીક્ષામાં બે વાર શુભ છે. અને પ્રતિષ્ઠામાં સેમ, બુધ ગુરૂ શનિ અને શુક શુભ છે. શુભ માસ-માર્ગશીર્ષ, માહ, ફાગણ, વૈશાખ, જેઠ, અષાઢ માસ દીક્ષા પ્રતિષ્ઠા અને લગ્નમાં શુભ છે.
શુભ તિથિ ૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ એ દીક્ષામાં શુભ છે. શુકલ તિથિ ૧-૨-૫-૧૦-૧૩-૧૫ વદ ૧-૨-૫ તિથિઓ પ્રતિષ્ઠામાં શુભ છે.
ગ્રહ દશામાં જાપ સૂર્યની દશામાં ૬ ઠ્ઠા ભગવાનને જાપ કરે, ચંદ્રની. દશામાં ૮ મા ભગવાનને જાપ, મંગળની દિશામાં ૧૨ મા ભગવાનને જાપ, બુધની દશામાં ૧૩–૧૪-૧૫-૧૬-૧૭૧૮-૨૧-૨૪ મા ભગવાનને જાપ, ગુરૂની દશામાં ૧-૨-૩ ૪-૫–૭-૧૦-૧૧ મા ભગવાનને જાપ, શુક્રની દશામાં ૯મા ભગવાનને જાપ, શનિની દશામાં ૨૦ મા ભગવાનને જાપ, રાહુની દશામાં ૨૨ મા ભગવાનને જાપ, કેતુની દશામાં ૧૯-૨૩ મા ભગવાનનો જાપ કરવો.