________________
૧૯૬
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, उत्तर हत्या दखिखग चित्ता, पुर्बाराहिणी सुमरे मित्ता. पश्चिम श्रवणा मकर गमणा, हरिहर बंभ पुरंदर मरणा ?
ज्येष्ठा भाद्रपदा पूर्वा, रोहिण्युपूर फाल्गुनी, पूर्वादिषु क्रमात की ला, गतस्य तेषु नागतिः ?
જ્યેષ્ઠા નક્ષેત્રે પૂર્વ દિશામાં પૂર્વા ભાદ્રપદ દક્ષિણમાં રેહિણે પશ્ચિમમાં અને ઉત્તરા ફાગુની નક્ષત્રે ઉત્તર દિશામાં જવું નહિ. વિદ્યારંભનું મુહૂર્તવાર-ગુરૂવાર બુધવાર શુકવાર અને રવિવાર
અશ્વિની ત્રણે પૂર્વા, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતિ શ્રવણ, ધનિષ્ઠા, શતતારક મૃગશીર્ષ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, આ નક્ષત્રો વિદ્યારંભ માટે શ્રેષ્ઠ છે. નંદીનું–નાણુ માંડવાનું મુહૂર્ત–
રવિવાર સેમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર અને શુક– વારમાં તથા સ્વાતિ, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, હસ્ત, અશ્વિની, અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, રોહિણી, અને ઉત્તરામાં વ્રતોચ્ચારણાદિ ક્રિયા માટે નાણ માંડવી. શાંતિક પૌષ્ટિક કાર્ય–
બુધ ગુરૂ શુક્ર અને રવિવારે, રોહિણી, મૃગશીર્ષ મઘા, ઉ૦ ફાગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ, રેવતી, પુષ્ય, અશ્વિની અને શ્રવણ નક્ષત્રમાં કરવાં.