________________
જ્યોતિષ વિભાગ
૧૯૯ ૮ ચંદ્ર-સૂર્યના ગ્રહણ સમયે ભેજન ન કરવું. હંમેશાં
ભેજન મૌન કરી કરવું. ઉભા ઉભા પાણી પીવું નહિ, ગુરૂ, રાજા કે પોતાના વડિલ સંકટમાં હોય ત્યારે ભેજન ન કરવું. ૯ પૂર્વ દિશામાં અથવા દક્ષિણ દિશાએ ઓશીકું કરી સૂવું. ૧૦ સાધુ, સાધ્વી, અથવા પિતાના સગા-વહાલાને વળાવી
આવ્યા પછી સ્નાન ન કરવું. પરગામથી આવીને અથવા પરગામ જતી વખતે સ્નાન ન કરવું, પૂજા માટે
નિષેધ નથી. ૧૧ નેમ, ચોથ, ચઉદશ, છઠ, આઠમ અને અમાવાસ્યા,
એ છ તિથીએ; તથા, શનિ, રવિ, અને મંગળ એ ત્રણે વારમાં હજામત ન કરાવવી.
અંગ ફુરણ શુભાશુભ ફળ.
પુરૂષને જમણું અંગ ફુરણ થતાં, અને સ્ત્રીઓને ડાબું અંગ કુરણ થતાં શુભ ફળ જાણવું. અંગ અંકુરણ ફળને કઠ આ પછીના પૃષ્ઠમાં આપે છે
આ ઉપરાંત સ્વપ્ન વિચાર, શુકન વિચાર અને સ્વરે – દય વિગેરે જાણવું હોય તેમણે અમારું બનાવેલ, અને વિક્રમ સંવત ૧૯૮૮ ની સાલમાં માળીયા નિવાસી શેઠ જાદવજી ધનજીભાઈ તરફથી પ્રગટ થયેલ શાંતી સુબોધ તત્વમાલા નામનું પુસ્તક જોઈ લેવું, તથા વિક્રમ સંવત ૨૦૦૪ ની સાલમાં મારૂં બનાવેલું ખાંતિશ્રી વિદ્યોત્તેજક વિદ્યુલ્લતા ચરિત્રમાંથી સ્ત્રી પુરૂષ લક્ષણે તલ મસા વિગેરે જોઈ લેવા.