________________
૧૫૫
શ્રી ક્ષાંત્યાનંદ ભવ ધન, પ્રકરણ પાંચમું કેવા સતા છે તેની ખાતરી પૂરવાર કરવા માટે આ ઉકળતા તેલમાંથી હાથ નાખીને પૈસા કાઢી આપે.
હળહળતા
સ્ત્રી તા ખરેખર પૃથ્વીની માફક સવ સહી લેતી આવી છે. તે કદી અનઉદાર બની નથી. પેાતે સાતે બ્યસને પૂરા . હાવા છતાં આવી સુંદર પતિ ભક્ત પરાયણ પ્રત્યે શંકાની દ્રષ્ટિથી જોતા હૈાય, ને વાત વાતમાં તેણીની સાથે ચેડાં કરતા હોય છે. સત્યુગમાં પણ આવા ભયંકર પારખાં કરવા સજ્જનેને માટે વાજમી ન હતાં. તે આ કલિકાલમાં ઉકળતા તેલમાં હાથ ન ખાવી પૈસેા કાઢવા જેવા પારખાં કરતાં જે કદાચ તે સતી જ હાય છતાં પણ ખળી જ મરે, આ બાઈના પુણ્ય બલ જખરા હૈાવાના કારણે કાંઈ ન થયું. પણ બધાના માટે તેમ બનતું નથી. પૂર્વ કાલમાં લાખા સતીઓએ પેાતાના શિયળના રક્ષણ ખાતર પ્રાણા આપી દીધાં છે. ઝેરના પારખાં ન હાય એ વાત આજના કીચક અને રાવણાએ સમજી લેવી જોઈએ. આ વાત લંબાવવામાં આવે તો એક જાતનુ' રામાયણુ ખની જવા પામે. પણ એ મહાસતીની જેમ ઉદારતા વાપરી આ વાત . આટલેથી જ અટકાવી મૂલ વાત પર લક્ષ આપવુ. ચાગ્ય ધારૂ છું.
ચામડીના શ્યામ રંગના કારણે તે દેવીસમ પ્રગુણા સતીને હડધુત કરી તેણીને નેાકરડીની જેમ ગણી સવ કાર્યોંમાં દૂર રાખવામાં આવી છે. જાન જયપુર જવાની હતી. જાનમાં જવા સહુ શણગાર સજી તૈયાર થઈ ગયા. જાન.. ઉપડવાની તૈયારી થઈ ત્યારે માનુ હૈયુ હાથ ન રહ્યું. પુત્રને ભેટવા ઉછાળા મારવા લાગ્યું, તે કમાડની નજીક ગઇ અને એલી “બેટા મારા કમળ ! આજે તા મારા.