________________
૧૫૪
શ્રી શાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ પાંચમું તા. ૨૦ના “જુલાઈ” “મુંબઈ સમાચાર ગુજરાત સમાચારમાં આ કળીયુગની સતી સીતાની વાત પ્રસિદ્ધ થયેલ :
નાસિક ઃ તા. ૨૦ મી જુલાઈના નાસિક ગામ પાસે આ સત્ય ઘટના બનવા પામી છે. હડહડતાં કળીયુગમાં એક ખેડુત સ્ત્રીએ ઉકળતા તેલમાંથી પૈસા કાઢીને પોતાની પવિત્રતા સાબિત કરી બતાવ્યાની ઘટના બની છે. નાસિક પાસે આવેલ સિન્નર ગામની આ સ્ત્રી પર તેના પતિએ ચારિત્ર્યભ્રષ્ટતાને આક્ષેપ મૂક્યો હતો. સ્ત્રીએ આને જોરદાર વિરોધ કરવાથી પતિરાજ તેને મંદિરમાં પૂજારી પાસે લઈ ગયે. પૂજારીએ ઉકળતા તેલમાંથી પૈસા કાઢીને પિતાનું શુદ્ધ ચારિત્ર સાબિત કરવાને તે સ્ત્રીને પડકાર કર્યો. સ્ત્રીએ એ પડકારને ઝીલી લીધે. અને હજાર નર-નારીઓની હાજરીમાં ઉકળતા તેલની કઢાઈમાં કઈ પણ જાતના ખચકાટ વગર હાથ નાખી પૈસો કાઢી આપે હતા. તે સ્ત્રીને કેઈ પણ ઈજા થઈ ન હતી. આ વાતની વાયુવેગે ગામમાં ખબર પડતાં ગામવાસીઓ કળીયુગની સીતાને સરઘસાકારે મંદિરથી ગામમાં લઈ ગયા હતાં અને સીતામાના આશીર્વાદ જાં હતાં
આવી સતી નારીઓ લાખોની સંખ્યામાં આજે પણ . જીવી રહી છે. ને આ ભવ્ય ભારત ભૂમિને પાવન કરી રહી. છે. છતાં તેની કદર આજના હૃદય વિહણ વિલાસી રાવણ રાક્ષસોને ક્યાંથી હોય? પિતાની પત્ની પર શંકાશીલ બની જે દશા તેણીની કરી, તે સ્ત્રી જે તેના જેવી નિષ્ફર બની. હોત તો બધાની વચ્ચે પતિને કહેતા કે “ઉકળતા તેલની. કઢાઈમાંથી હાથ નાખી મેં પૈસે વગર દાઝે કાઢી આપે. છે ને મારા સતીત્વની ખાતરી કરી આપી છે, તે હવે આપ