________________
૧૩૮ શ્રી શાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમું આઠ દિવસ અડ્ડાઈ પૂજા ભાવના રે લોલ,
ઉમરશીભાઈ આંગીના કરે ઠાઠ જે. ઉત્સવ પ્રેમજીભાઈ ને દેવચંદભાઈ સાથમાં રે લોલ,
| મુલચંદભાઈ નવીનભાઈ નામ જે. ઉત્સવ અતિ ઉત્સાહ છે એમના અંગમાં રે લોલ,
સતત સેવાના કરતા કામ જે. ઉત્સવ રૂડી રચનાઓ મંડપ શણગારીયા રે લેલ,
નાચ વાજીંત્ર ગીત અને ગાન જે. ઉત્સવસ્નાત્ર–મહોત્સવ ઉજવ્ય ભલા ઠાઠથી રે લેલ,
લીધા માવજીભાઈએ પચ્ચકખાણ જે. ઉત્સવ માત-પિતા વ્રત ચોથું ઉચ્ચરે રે લોલ,
ધન્ય ધન્ય બનાવી નિજ જાત જે. ઉત્સવ પુત્ર વધૂઓ નિજ પતિ સાથમાં રે લોલ,
દીધે પૂજનમાં સુંદર સાથે છે. ઉત્સવ વરઘેડાના વખાણ મુખે શું કરૂં રે લોલ,
સ્વામી ભક્તિમાં સઘળું ગામ છે. ઉત્સવ* નવપદનું પૂજન કર્યું નેહથી રે લોલ,
ખૂબ રાખી હૈયામાં હામ જે. ઉત્સવ દેવ-ગુરૂ ને સંઘ સાનિધ્યમાં રે લોલ,
જે કઈ કરશે પૂણ્યનું કામ છે. ઉત્સવ નમી વંદને પ્રેમચંદ વિનવે રે લોલ,
રહે અવનીમાં અમર નામ જે. ઉત્સવ સુ-કવિ ચંદુભા સાન્નિધ્યમાં રે લોલ,
મારા અંતરની એજ અભિલાષા જે. ઉત્સવ