________________
શ્રી ક્ષાત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમું ૧૩૭ કારશ્રીએ નવ ઉપવાસ કર્યા રે લોલ,
સાથે અઠ્ઠમ તપવાલા અઢાર જે. ઉત્સવ લખમશી અને ગાંગજીભાઈએ ઉમંગથી રે લેલ,
પારણાં કરાવી લાભ લીધો છે. ઉત્સવ પર્યુષણ પર્વ આવ્યા ભલા રે લોલ,
ઘણું અઠ્ઠાઈ અઠ્ઠમના તપ થાય જે ઉત્સવ પૂજ્ય પ્રવતિની ખાંતિશ્રી ગુરૂ બીરાજતા રે લોલ,
પ્રીત ધરી પ્રતિબદ્ધતા નિત્ય જે. ઉત્સવ ચાતુર્માસ છે ઠાણું ચારને રે લોલ,
બે હજાર તેવીસની સાલ જે, ઉત્સવ ઉત્સવવંતા ૩ષ્કારશ્રી રે લોલ,
પ્રેમ પંકજશ્રીને અપાર જે. ઉત્સવ નિજાનંદે નિજાનંદશ્રી રહે છે તેલ,
કરી ગુરૂ આજ્ઞા શિરોધાર જે. ઉત્સવ સહુ સંઘે સત્કાર ગુરૂને કર્યો રે લોલ,
નરનારી હૈયે હરખાય છે. ઉત્સવ પૂજ્ય પ્રવતિની શ્રી ઉપદેશતા રે લોલ,
પુણ્યવંતા છ જાગી જાય છે. ઉત્સવ ધર્મધારક શ્રી ધારશીભાઈના રે લોલ,
ભલા ભેળા ભચીબાઈ માત જે. ઉત્સવ જેના વેદની કર્મો ખપાવવા રે લોલ,
સિદ્ધચક પૂજન કરે સાર જે. ઉત્સવ પૌત્ર માવજીભાઈ એ મોહ મૂકે રે લોલ,
મળી લક્ષ્મીને લીધો લાભ જે. ઉત્સવ