________________
૧૩૬ શ્રી શાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમું લે. પ્રખરવકતા, પ્રવચનપટુ પાચંદ્ર ગચ્છીયા પૂજયા પ્રતિર્વની સાધ્વી શ્રી ખાંતિશ્રીજી મહારાજ સાહેબા.
સ્થળ-ગામ નવાવાસ-દુર્ગાપુર કચ્છ દેશ. વિક્રમ સંવત ૨૦૨૪ ના કાર્તક વદ પાંચમના આ કથા સંપૂર્ણ કરી ગામ મેરાઉમાં લખાઈ. ઈતિ. શ્રી કચ્છ મેરાઉ ગામે શ્રી સિદ્ધચક બહત પૂજન
“અઠ્ઠાઇ મહેત્સવ નિમિરો*
(તર્જ–જનનીની જોડ સખી નહી જડે રે લેલ) મેરાઉ ગામ કચ્છ દેશમાં રે લેલ, માંડવી શહેર સાન્નિધ્ય જે
ઉત્સવ અઠ્ઠાઈ અમે ઉજવ્યે રે લોલ, પૂજ્ય પ્રવર્તિનીશ્રીના ઉપદેશથી રે લોલ,
તપ જપ થયા અનેક જે. ઉ૦ અષાઢ વદ ચૌદશ શનિવારના રે લોલ,
આયંબિલ એકસે દસ થાય છે. ઉત્સવ શ્રાવણ સુદ ચૌદશ શનિવારના રે લોલ,
| નિવિ એકસો પંચતર થાય છે. ઉત્સવ ભભવ પુદ્ગલ સરાવતા રે લેલ,
ક્રિયા કરી કરે ભવ્ય જીવ જે. ઉત્સવ