SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કપૂર મહેકદેહકો વિસાર ભાન દઢ અતિ ધાર જ્ઞાન અનાહત નાદ સુણે અતિ પ્રીત લાયકે; સુધાસિંધુરૂપ પાવે સુખ હોય જાવે તબ, મુખથી બતાવે કહા મુંગા ગોળ ખાયકે. ૩૯ ધરમ સુકલ ધ્યાન હિરમેં ધારિયે , આરત રૂદર દોઉ ધ્યાનકું નિવારીએ; પ્રથમ પ્રથમ ચાર ચાર પાયે હે ક્યું, તાકો તો સરૂપ ગુરુગમથી વિચારીએ. ધારા પેઠે અવિચ્છિન્નપણે ચાલતો અને દીર્ઘ ઘંટાનાદની જેમ લાંબો તાર શબ્દ પ્રગટ કરતો અનાહત નાદ-પ્રણવ-ઓકારનાદ સાંભળે, તે અમૃતના સમુદ્ર જેવું સુખ પામે. તે સુખ જેમ મૂંગો ગોળ ખાઈને બતાવી ન શકે, તેમ મુખથી કઈ રીતે બતાવી શકાય ? ૩૯ ધર્મધ્યાન અને શુકલધ્યાન હૃદયમાં ધારણ કરીએ, અને આર્તધ્યાન અને રૌદ્ર એ બે ધ્યાનને નિવારીએ. એ ચારે ય ધ્યાનના ચાર-ચાર પાયા છે. જેમ કે : (૧) ધર્મધ્યાનના ચાર પાયા : ૧ આજ્ઞાવિચય, ૨ અપાયરિચય. ૩ વિપાકવિચય અને ૪ લોકસંસ્થાનવિચય (૨) શુકલધ્યાનના ચાર પાયા : ૧ પૃથકૃત્વવિતર્ક સવિચાર, ૨ એક_વિતર્ક અવિચાર, ૩ સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી, ૪ સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ. આર્તધ્યાનના ચાર પાયા: ૧ અનિષ્ટસંયોગ આર્તધ્યાન, ર ઈષ્ટસંયોગ આર્તધ્યાન, ૩ રોગચિંતા આર્તધ્યાન અને ૪ અગ્રશૌચ આર્તધ્યાન. (૪) રૌદ્રધ્યાનના ચાર પાયા : ૧ હિંસાનંદ રૌદ્રધ્યાન, ૨ (૩).
SR No.032377
Book TitleKarpur Mahek
Original Sutra AuthorN/A
AuthorKapurchand Varaiya
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy