________________
[૧ભ્ય ] ઇંદ્ર સૂર્ય કાર્તિકેય ને, ગણેશ સહિત વળી બીજા, પણ ગ્રામ નગર ક્ષેત્રના જે, અધિષ્ઠાયક દેવતા; પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ, સર્વ પરિકર તેહ, ધન ધાન્યને અક્ષય ખજાના, થાવ એવા પતિએ (સવાડા)ty છ પુત્ર, હિતકારી, સહદર, મિત્ર, સ્ત્રી, જ્ઞાતિજને, અતિ હર્ષ સવ સગા, સગોવિય નિત્ય કરનારા બને; આ લેકમાં પૃથ્વી ઉપર, વસનાર જે નિજ સ્થાનમાં, સાધુ સાઠવીએ અને વળી, શ્રાવકે ને શ્રાવિકા. ૧૫
તસ રેગ વ્યાધિ દુઃખ ઉપદ્રવ દુષ્કાળ કે ચિત્તવ્યગ્રતા, ઉપશમ થતાં શાંતિ થજો, જગનાથનું સ્મરણ થતાં; સંતેષ ચિત્તને દેહ પુષ્ટિ, વંશ લક્ષમી વાધજે, કલ્યાણના ઉત્સવ સદા, કાર દષ્ટિથી થજે. ૧૬ થાઓ નિરંતર શાંત જે, આવેલા પાપે ઉદયમાં, ને શાંત થાઓ અશુભ કર્મ, ફળ ઉદયમાં આવતા શત્રુ તમારા સર્વે થાજે, અફળ મુખ અવળા બની, ફળ સાધ્ય હેજો સહજમાં, વદતા મુખે “સ્વાહા” ઇવનિ. ૧૭
પય કમળ જસ પૂજાયલા, ઈન્દ્રો તણાં મુકટ વડે, નમું શાંતિનાથ સદાય જે, ત્રણ ભુવનમાં શાંતિ કરે, છે શાંતિકર શાંતિ પ્રભુજી, શ્રીમાન મુજ શાંતિ કરે, જે ઘર વિષે પૂજાય શાંતિ, શાંતિ કાયમ ત્યાં ઠરે. ૧૮