________________
[૧૦૧] ઉપશાંતિને પામેલ એ પર્વત, વીશ જિનવરા, થાઓ કષાયોદય વિષે, ઉપશમ રૂપી શાંતિકરા (વાહા); ૩% મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ, મહા અટવી, વિષમ પંથમાં, દુષ્કાળ, શત્રુ પરાભવે, રક્ષણ કરે તમને સદા (સ્વાહા). ૯
હું શ્રી પૂર્વક મતિ, સંતોષ, યશ, શોભા, મતિ, વર્તમાનકાળે ઉપજતી, મતિ, સંપત્તિ ગ્રહવા થતી; નિવાસ સ્થળ ને જ્ઞાન સાધન, નગર આદિ પરવર્યા, સુપ્રકાર નામે રહેલ તે, જયવંત વત્તા જિનવરા. ૧૦
» રેહિણી પ્રજ્ઞતિ ને, શ્રી વજશૃંખલા દેવીએ, વજકુશી અપ્રતિચક્રા, પરુષદના જેવીઓ; કાલી મહાકાલી ગૌરી, ગાંધારી મહાજવાલા પછી, માનવી વૈરાટયા અચ્છુપ્તા, માનસી મહામાનસી. ૧૧
એ સોળ વિદ્યાદેવી, રક્ષણ કરે તમને સદા, (વાહા) » આચાર્ય, ઉપાધ્યાય, ચારે એ પ્રકારે પરષદા; જેને વિષે છે એહવા, શ્રી વીર પ્રભુના સંઘને, શાંતિ અને સંતોષ, ધમની પુષ્ટિ થાઓ તેહને. ૧૨
છેનવ ગ્રહે, ચંદ્ર, સૂર્ય, મંગળ, બુદ્ધ તેમ બૃહસ્પતિ, શુક, શનૈશ્ચર, રાહુ, કેતુ, મળ્યા પરસ્પર એ વતી; તથા સેમ, યમ, વરુણ અને, કુબેર એ ચારે મળી, જે લેકપાળે એ સહિત છે, એહવા તેઓ વળી. ૧૩