________________
સમરણ નવમું
2 “હશાંતિ !
(હરિગીત છદ) હે ભવ્ય કે સાંભળે અવસર ઉચિત સહુ વચન આ, ત્રિભુવન ગુરુ યાત્રા વિષે જે, રક્ત અહ૬ ભક્તિમાં હે શ્રાવકોમાં તેઓ તમને, શાંતિ થાઓ એવી, કહું અરિહંતાદિ પંચ પરમેષ્ઠી, પ્રભાવે તેહવી.
આ રેગ્યતા લક્ષ્મી તથા, સંતેષ ધરનારી અને, વિશિષ્ટ બુદ્ધિને વળી કરનારી, એ તમને બને; ઉપજેલ અજ્ઞાને કષાયે, રાગદ્વેષાદિકને, વિનાશ કરવામાં નિમિત્ત ભૂત, પણ તમને એ બને. ૨
ભવ્યલે કે જે નિમિત્ત અહીં ભરત, અિરાવત અને, ઉત્પન્ન થયેલા ક્ષેત્રમાંહે, તેમ મહાવિદેહને; સમગ્ર એ તીથકરોના જન્મ સમયે જેહના, આસન ચલિત થયા પછી એ, અવધિજ્ઞાને જાણતા. ૩