________________
[૯૮]
અસંખ્ય બળનું ગૃહ શરણને, શરણ કરવા યોગ્ય છે, અરિનાથ કીર્તિ પ્રસિદ્ધ! એવા આપના પદપંકજે; શરણે છતાં હે ભુવનપાવન! ધ્યાન રહિતપણે રહું, તે હું જ હણવા ગ્ય, દુદેવે હણાયેલે જ છું. ૪
હે જિન સુરેન્દ્રો વંદનિક! સહુ વસ્તુસાર પિછાનતા, ભવસિધુ તારણહાર હે પ્રભુ! નાથ હે ત્રણ જગતના! ભયભીત સંકટ સાયરે, હમણાં સીદાતા મુજને, રક્ષણ કરે છે દેવ ! કરુણા પ્રહ પવિત્ર કરો અને. ૪૧
હે નાથ ! ચરણ કમળ તમારા, ભક્તિ પૂર્વક સેવતા, પરંપરાના સંચયે ફળ હોય કિંચિત આપતા હે શરણ કરવા યોગ્ય ! એક જ, શરણ છે મુજ આપનું, તે માગું આ લોકે ભવભવ, આપનું સ્વામીપણું ૪૨
હે જિન! વિધિવત્ એ પ્રકારે, સ્થિર મતિ છે જેમને, અતિ હર્ષ માંચથી, કંચુકિત કરે તન ભાગને, તજ બિંબ નિર્મળ મુખ કમળમાં, જોડી દીધું લક્ષને, હે પ્રભુ! રચે એ રીતે ભે, જે તમારા સ્તંત્રને. ૪૩
હે જિન ! નયનાનંદ જનનાં કુમુદચંદ્ર વિકસ્વરા, દેદીપ્યમાન વિશેષ ભેગવી, સ્વર્ગના સુખ તે નરાક કમમેલ સમૂહ વિશેષ, ગળી ગયા છે જેમને. તત્કાળ “દુલભ તે કરે છે, પ્રાપ્ત ભવિજન માને. ૪૪