________________
[૭૩]
શ્રેષ્ઠગુણ તેજવાળા, મેટા મુનિથી ન થાય, આપ એવા બળવાળા, મેટા કુળાધાર છે; - ભવ ભય તેડનાર, શણભૂત જગ અને, અજિત જિનેશ પ્રતિ, મારે નમસ્કાર છે.
દેવ દાનવોના ઇંદ્ર, ચંદ્ર સૂર્ય વંદનિક, નિરોગી છો પ્રીતિવંત, રૂપ અદ્દભુત છે; ઈમેલ રૂપાના પાટા, જેવા વેત સ્વચ્છ વાને, અસ્નિગ્ધ સફેદીમાં દાંત, પંક્તિઓ અનૂપ છે. શક્તિ કીતિનિર્લોભતા, યુતિ ગુપ્તિ વડે શ્રેષ્ઠ ઝળહળ તેજગણ, એવા શાંતિ ભૂપ છે, -ધ્યાન કરવાને યોગ્ય, સર્વ લેકે એ જાણેલ; પ્રગટ પ્રભાવ મને, સમાધિ સ્વરૂપ છે. ૧૪
( [ સવૈયા–એકત્રિસા]
નિર્મલચંદ્ર પ્રભાથી વધતે,
અધિક સૌમ્યતાવાળે વાન, વિના વાદળી રવિ કિરણોથી, અધિક જેહનું તેજ પ્રમાણ; ઇંદ્રતણું સમુદાથથી વધતા, અધિક જેહ દિસે રૂપવાન, વળી સ્થિરતાવાળા જેઓ, મેરુગિરિ કરતાં પણ મહાન.