________________
[૬૩] અતિશય યુક્ત જેઓ ત્રીશ, આઠ પ્રાતિહાયે શોભિત મોહ રહિત તીર્થકરે તેહ, ધ્યાવવા ગ્ય આદરથી જેહ. ૧૦
સુવર્ણ શંખ પરવાળા પ્રધાન, -નીલમણિ મેવસમાં પાંચ વાન, નિર્મોહ પૂજિત સૂરવંદ, વંદુ છે સય સિત્તર જિર્ણદ. ૧૧
ભવનપતિ વાણુવ્યંતર હોય,
તિષી વૈમાનિક જે કોય; દુષ્ટ દેવતા તેઓ તમામ, . ન કરે વિપ્ન મુજ હે ઉપશાંત. ૧૨
સુખડ કપૂરે પાટીમાં લખે, ચંદ્ર પખાળીને પીધે છતે;
એકાંતર જવર ગ્રહ ભૂત તાસ, . શાકિની ડાકિની કરત વિનાશ. ૧૩
એક સિત્તેર જિનવર યંત્ર, લખે દ્વારમાં સમ્યક મંત્ર ‘દુલભ કષ્ટ અરિ નિ:સંદેહ વિજય કરે પૂજે નિત્ય એહ. ૧૪