________________
[ ૬૦ ]
ચડા વિજયા અને અંકુશા પન્નગા ભેટાં, નિર્વાણી અચ્યુતા, ધારણી જય વિરાટથા; અશ્રુતા ગાંધારી, અ'ખા પદ્માવતી સેવી, સિદ્ધા સહ ચાવીશ, સમરતાં શાસનદેવી. ૧૦
તીર્થ રક્ષામાં રક્ત એહ પ્રકાર એવા, અને અવર પશુ ચાર પ્રકારે દેવી દેવા, બ્યતર યાગીની સવ શાંતિના સ્હાયક ધારું સદાકાળ દઈ સ્હાય, રક્ષણ કરી અમારું. ૧૧
-સમતિ ષ્ટિ દેવ, સમૂહ એ રીતે ગાતાં,
મુનિસુ દસૂરિ સ્તબ્યા, શાંતિજિન શાંતિદ્યાતા; રક્ષણ કરી કૃપાળ, મારુ. શ્રી સદ્ઘ સગાથે, સાચુ' અવશુ આપ, શાંતિના સાગર પાસે. ૧૨
સમ્યગ્દષ્ટિ મનુષ્ય, જેહ એ રીતે ગાતા, શાંતિજિન ત્રણ કાળ, સ્વામી જગતના ત્રાતા; ટાળે ત્રિવિધ તાપ, ઉપદ્રવ થાતા, પરમ સુખ સંપદ ચેાગ, સમરતાં શાંતિ દાતા. ૧૩
ક્રિસે સૂર્ય સમાન તપાગચ્છ રૂપ ગગનમાં, સદ્ગુરુ યુગ પ્રધાન, સેામસુદરસૂરિ જનમાં; ગણધર વિદ્યા સિદ્ધિ, ત્રાસ ‘દુલ ભ’ થઈ એવા, મુનિસુંદરસૂરિ, ગાય શાંતિ દેવાધિદેવા. ૧૪