SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રાહિણી પ્રાપ્તિ વાંકુશી માત નરદત્તા ને કાલી પ્રણમું હું તસ પાય [ પ૯ ] શ્રી વજ્રશૃંખલા ચક્રેશ્વરી શાસન મહાકાલિની કરી નિત્ય કાડે દેવી,. સેવી; શક્તિ, ભક્તિ પૂર ગૌરી ને ગાંધારી મહાવાલા ભય ટાળે, માનવી વટથા અશ્રુપ્તા પાપ પ્રજાળે; વંદુ માનસિક મહામાનસિકા જેવી, રક્ષણ કરા સદાય સાળ એ વિદ્યાદેવી. ૬ ગેાસુખ ને મહાયક્ષ ત્રિમુખ યજ્ઞેશ સંભારું, તખરું કુસુમ માતંગ વિજય યક્ષ ચિત્તમાં ધારું; અજિત અને વળી બ્રહ્મ મનુજને સુરકુમારા, યક્ષ પ્રભુ અણુગાર, ભક્તજન પાલનહારા. ૭ ષમુખ ને પાતાળ, ગરુડ ગંધવ યક્ષ, વરુણ ભૃકુટી અને પાર્શ્વ અને માતંગ, પ્રભુના યક્ષા કરુ. કિન્નરની સેવા, યક્ષેન્દ્ર કુબેર યક્ષ ગામેથ વખાણું, દેવા; જાણુ. ૮ ચક્રેશ્વરી અજિતા દેવી દુરિતારી કાઢી, મહાકાલી જય માત અચ્યુતા રક્ષાવાની; શાંતા જ્વાલા સતિ, વળી સુતારકા માતા, સમરું અશેકા નામ ચરણ શ્રી વત્સા ગાતાં. ૯
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy