________________
श्रोजिनमरिकृत श्रीउपसर्गहरस्तोत्रमहिमागभित
પ્રિયંકરનુપચરિત્ર.
(ભાષાન્તર)
વૈરાગથી હૃાો, સોરરિમાવતુ
सदानंदः क्रियात्सारं, श्रीवामासूनुसद्धरिः ॥१॥ પિતાના વંશરૂપ કમળને શેભાવવામાં હંસ સમાન, ઉત્તમ જનને વિકસિત કરનાર તથા સદાનંદી એવા વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભવ્યજનોનું કલ્યાણ કરે.”
કાર અને મધ્યગત રીંથી પરિવેષ્ટિત અંગવાળા અને પદ્માવતી તથા ધરણંદ્રથી સેવા કરાતા એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ઉપસર્ગહરસ્તવને પ્રભાવ (હું) કહીશ. એ ઉપસર્ગહરસ્તેત્ર પ્રથમ જ્ઞાનથી સૂર્ય સમાન એવા શ્રી ભદ્રબાહસ્વામીએ સંઘની શાંતિ અને મંગળને અર્થે રચ્યું હતું. એ તેત્રના પ્રભાવને કઈ મહાત્મા કે ઈંદ્ર પણ બોલવામાં કુશળ એવી પિતાની એક આહાથી કહેવાને સમર્થ નથી. આ ઉપસર્ગહરસ્તોત્રનું સ્મરણ કરતાં સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. સંતતિને સગ અને નિરંતર ઈષ્ટસિધ્ધિ આવી મળે છે. ઉપસર્ગહરસ્તોત્રનું