________________ $$$$s $$$$$$$s સંતની સાધના, ભક્તની ભાવના, નામની નામના, તે જમાવી, કાગ કવિરાજ તે', કીર્તિના કોટ પર, કનકનો કળશ દીધે ચડાવી; જગાના જુગે વહી જાય, લૂંટાય ના, કવિ ! તારી અમલી કમાણી, શારદા માતને, મધુરે મેર, કાગ ટહુકી ગયે, કાગવાણી ગગનગામી ગિરિરાજ ગિરનાર શે, એમ સંગે વિહરતા હતા તું, ધનુષ-ટંકાર શાક શબ્દ-કારથી, કાવ્ય લલકાર કરતા હતા તું, મૃત્યુને મારીને, જગ જીતી ગયે, વીર ઉપડી ગયે, ત‘ગ તાણી, શારદા માતને, મધુરે મેરલો, કાગ ટહુકી ગયે, કાગવાણી SSSSSSSSSSSSSSSSSS આવરણ તથા આર્ટ પ્લેટ : નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ * રાયપુર : અમદાવાદ. * ફોન નં. 3 6 1 4 3 4