________________
કાગવાણી
ફળિયામાં તમે પૂરેલા આભને...આડી ડેલી ઉતારી...(૨), એ...આભ ઊડળમાં...કાને ન આવ્યું'...ભૂલ કરેલી તમે ભારીઓળખજો...૩ કોની ભેામકા ? કે'ણે બનાવી ?...કણ રહ્યું છે એને ધારી ?...(ર), એ...‘કાગ' કહે તમે આજથી માનજો કે...ભેામકા સૌની તૈયારી એળખજો...૪
(મનદર તા. ૨૧-૭-૫૬)
***
૧૩
શ્રી કૃષ્ણ
ભગવાન શ્રીકૃષ્ણે પોતાની તથા કુટુંબની નિર્ભયતા માટે ગોકુળ-મથુરાં છેડી દીધાં અને એ ભાગ્યા હિંદુસ્તાનને આથમણે કાંઠે; અને ઠેઠ દરિયાકિનારે જઈ તે વસ્યા. ત્યાં પણ જરાસંધ રાજાનાં સૈન્ય એમને મારવા આવ્યાં હતાં. યાદવાની હસ્તી એ શ્રીકૃષ્ણ ભગવાનને લઈને જ હતી, છતાં સત્રાજિત યાદવના મણિ ચારાયા: એ ચારી શ્રીકૃષ્ણ પર ઢાળી દેવામાં આવી હતી. અને છેવટે તે ભીલના ખાણથી વીંધાઈ ને પોતાના દેહ છેોડી સ્વધામ પધાર્યા; જગતનું હિત કરનારની માણસાએ આવી દશા કરી છે! માટે, હે કાગ, તુ તો શુ? તારે કદી કાઈ ના ધાખા ન જ કરવા. પ્રાણીમાત્રમાં સ્વાર્થ રહેલ છે. અરે, જડ, ચેતન સર્વાં સ્વાર્થીમય જ છે.
દીવા દિવેલ વિનાના પાત્રને છેડી ઈને અંધારાની એટે સૂઈ જાય છે. ફળ વિનાનાં વ્રુક્ષાને પક્ષીઓ છાડી દે છે. વૃદ્ધ પિતાને દીકરાએ ત્યાગી દે છે. પરમ મિત્ર હોય તે પણ સ્વાર્થ ન સરે ત્યારે છેાડી દે છે, એટલું જ નહિ પણ કદાચ દુશ્મન પણ બને છે. પાષક પિતાનુ મડદું હજુ પડયુ. હાય, ત્યાં યુવરાજને કપાળે રાજતિલક થાય છે. આ તે મરણના શાક કે હું ? જગતના તબેલામાં હાથી અને ગધેડો બને બાંધ્યા છે. કયારેક જગત હાથી પર બેસાડી ખમકાર કરશે અને કયારેક અવળે ગધેડે બેસાડી ધૂળ ઊડાડશે. એમાં, હે કાગ ! હસવા અને રોવા જેવું કંઈ જ નથી. સ્વાસ્થ્ય વિના જીવનેા સગા એક જ શ્રીકૃષ્ણ છે.
(છંદ—હરિગીત)
કાઈ નાવથી તરશે નહિ, ધાખા કદી ધરશો નહિ. જગદંબા માતા જાનકી ધિક્કારથી ાખી તણા, શ્રીરામની મહારાણીએ જંગલ વિષે પુત્રો જણ્યા; મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ, રાધવ-ચરણ સેવા તણી એક આશા દિલમાં રહી ગઈ. ૧
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
આ લેાકના સાગર વિષે દુનિયા તણા દા–રંગના