________________
૧૮૬
૨
૩
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ગણપતિ-સ્તુતિ
દોહા જય ગણેશ જોગી શi, મહાકૃતિ સૌથી મોર; એક દંત સોહત અતિ,
કરું વંદન કર જેર. સગુણ કર નિર્મળ સતા, મુખ બંધુ ધાર પરથમ જય જય નિધિપતિ, નમું ચરણ લખ વાર. સિદ્ધિપતિ પરથમ સમરીએ, દૂર કરી મન ફ્રેષ; રિદ્ધિનાથ ભાવે રહું, જયજય દેવ ગણેશ :
સરસ્વતી સ્તુતિ
દોહા જય શારદા માતા જવું, કાપે બુદ્ધિ કરૂર; ગુણખાની મા જય ગિરા, ધરું મસ્તક પદ ધૂર. વાણી અમળ આપે વ૬, કૃણ સુગુણ કર જોરી; તુમ બેલા ઈ તવાં, મતિ ન પચત મોરી. બ્રહ્મતનયા ! જયજય ભણું, કરવી માત કૃપાય; કષ્ટ હરને દૃષ્ટિ કરો, ધૂળ પૂરણ મન થાય. જીભ માત ! મું છે જરા, વણ જીભે વાચાળ; આપણી એવી સતા, બ્રહ્મતનયા ! કર ભાળ. સહુ ગ્રંથારંભ શારદા, શારદ હીં સમરાત; શારદા પદરજ “કાગ હું, જયજય શારદ માત !
ગુરુ-સ્તુતિ
દોહા વંદન કરું ગુરુદેવનું, દરશાવી હરિ દીશ; જ્ઞાન કહ્યું ગીતાતણું, ચરણ ધરું મમ શીશ. જેની કૃપાથી જાણિયું, નિર્ભય પદ નિરવાણ; તન મન ધન અરપણ કરું, પદ ગુરુ અરપણ પ્રાણ.
૧
૫
૨
જ ક િદુલા કામે રમૂર્તાિ: , .