________________
સંભારણાં
એમાં જે જે દાતાએએ પૈસા આપ્યા હાય તેમનુ મુંબઈમાં બહુમાન હતું. જે સભામાં શ્રી જસવંતભાઈ મહેતા તથા મેટા માટા નેતાએ, ઉદ્યોગપતિએ, ઉદાર દાતા તેમ જ સમાજસેવકે અને મહાન માણસા હતા. મુંબઈના ‘ફંકશન’ ટાઈમસર હોય અને નેતા, દાતાએ બધાને ખેલવાને મેકે આપવાને હોય. તેમાં પૂજ્ય બાપુને ખેલવાનું કહેવામાં આવ્યું', અને હળવેકથી પ્રમુખશ્રીએ કહ્યું કે ખેલવાવાળા ઘણા છે માટે બે મિનિટ ! ત્યારે બાપુએ કહ્યું કે “ભલે’’ અને શરૂ કર્યું : “મહેરબાન પ્રમુખ સાહેબ ભાઈ એ તથા બહેને ! મારે તેા એક કહેવાનુ છે કે તેજીલી ઘેાડી હાય, અને સવાર પણ એવા તેજીલા હાય, અને જો તેને કહેવામાં આવે કે આ તેજીલી ઘેાડીને ઓસરીમાં દોડાવી દો. તેા એ મિનિટમાં શુ કહ્યું અને શું ન કહ્યુ', છતાં એટલું તેા કહીશ જ કે જનની જણ તેા ભક્ત જણ કાં દાતા કાં સુર નહીંતર રહેજે વાંઝણી મત ગુમાવીશ તૂર,, આમ કહી બાપુએ એટલું જ કહ્યુ કે, “પારેખને એમની માતાએ એવા પેદા કર્યાં છે કે, જેણે માતાપિતાનું નામ રેશન કર્યું છે'' આટલું કહ્યું અને બીજા ઘટતા રૂપિયા પણ બધાએ વધારી આપ્યા. અનેક દાતાઓએ ધનનો ધોધ વરસાવ્યો. આવી હતી કવિની શક્તિ !
મિત્રો પ્રત્યેના ગુણ અંગે બાપુના એક પ્રસંગ છે. અમારા બહેનના વેવિશાળ પ્રસંગ અંગે બન્યું એવું કે હું ભાવનગર અમારા પૂજ્ય પિતાશ્રીના મિત્ર પરશેોત્તમભાઈ છત્રભુજ વકીલને સાથે લઈ તે તેમ જ અમારા કુંડલાના શ્રી પ્રભુદાસ હેમાણીભાઈ સાથે ભાવનગર શ્રી જમનાદાસ નાનચંદભાઈ કોન્ટ્રાકટરને ત્યાં શ્રી ચંદ્રકાંતને જોવા ગયા. અમને પસંદ પડયું એટલે કુંડલા આવવા આમંત્રણ આપ્યુ. શ્રી જમનાદાસભાઇ એ કહ્યું : “હું કયાંય જોવા જતા નથી અને
દુલા કાગ–૧૪
૧૦૫
જ્યાં જાવ છું ત્યાં ચાંદલા કરવા હાય તે જાઉ છું.’’ એટલે તેઓશ્રીએ ડુંગર શ્રી કલ્યાણજીભાઈ ઉપર ફાન કરેલ અને ત્યાં દુલા બાપુ કાગ તે સમયે એઠેલા. તેમણે કહ્યું કે બન્નેના અહેાભાગ્ય હોય તે બન્ને માટે સારું છે. શ્રી કલ્યાણજીભાઈએ કહ્યું કે શેઠને કહેા કે કુંડલા ચાંદલા કરવા જાય. એટલે શ્રી કલ્યાણજીભાઈ એ બાપુને કહ્યું કે, તમેા શેઠને કહા એટલે શ્રી જમનાદાસભાઈ શેઠને કહ્યું કે, શ્રી દુર્લભજીભાઈની દીકરીને જોઈ છે, દીકરી સંસ્કારી, સારી અને સરસ છે તેમ જ તમારા અને શ્રી દુ^ભજીભાઈના અહેાભાગ્ય હાય તે। શ્રી ચંદ્રકાંતભાઈ માટે ખૂબ જ સારું છે. એટલે તુરત જ મેટર લઈ તે કુડલા જાઓ અને ચાંદલા કરેા. શ્રી શેઠે ચંદ્રકાન્તભાઈ અને ચંપકભાઈ ને માકલ્યા, અને પાતે આવ્યા. અને ચાંદલા કર્યાં. આ છે કવિની ભાષા પૂજ્ય બાપુએ આ લગ્નમાં પણ હાજરી આપી. આ છે મિત્રભાવનાનું પ્રતીક.
એક
પ્રસગ
સત્સંગને પ્રભાવ અગેને હમણાંને યાદ આવે છે. સારાને સારા સોંગ હાય તે તેમને પણ સારા મળે છે. હમણાં લેાકસભાની ચૂંટણી પહેલાં મારા મિત્ર કુતીયાણા અને પારખંદર ગયેલા ત્યારે મારા મિત્રને શ્રી મેરુભા ગઢવી મળેલા. અને તે વાતેા કરતા હતા ત્યારે શ્રી મેરુભા ગઢવીએ મારા મિત્રને કહ્યું કે આપ કુંડલાથી આવે છે. તે સાવરકુંડલામાં હું શ્રી દુર્લભજીભાઈ વકીલને એળખુ છું. શ્રી દુ‘ભજીભાઈ તે ત્યાં ભગતબાપુ દુલાકાગ સાથે જઈ આવ્યેા હ્યું. શ્રી દુર્લભજીભાઈના કેટલા દીકરા વગેરે ખર અંતર પૂવ્યા. અને રામ રામ કહેવરાવ્યા. આ છે સારા મિત્રોનો લાભ ! શ્રી મેરુભા ગઢવી તેમ જ મહાકવિ શ્રી શંકરદાનજી તથા કવિ ત્રાપજકર બાપુને લીધે અમારે આંગણે આવી ગયા છે. જે જાણી ખૂબ આનંદ થયા. પૂ. બાપુ કહેતા
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ