________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-‘થ
૧૦૪
વાતને થયા કે તારા પૂજ્ય પિતાશ્રી, કુંડલાના દરબાર શ્રી ભાણુભાઈ માકાભાઈ ખુમાણ, શ્રી મહારાજગીરી, અને જે પૈડા લાવ્યા તે પેડાના પેકેટ ઉપર જેનું નામ છે તે મારા પ્રિય મિત્ર ‘દાસ' જે વનમાળીદાસ દેવચંદ પેડાવાળા; તારા બાપુજીની આ કંપની ! કુંડલાના બધા મહાન માણસો યાદ આવે છે, જ્યારે જ્યારે કુંડલા આવું ત્યારે ત્યારે શ્રી વનમાળીદાસ પ્રેમથી પેંડાનુ` `કેટ આપે જ. આ મિત્રની યાદી આ પેકેટથી તાજી થઈ. એટલે પેંડા તે પ્રતીક છે પણ જે પેંડામાં ભાવના, લાગણી અને પ્રેમ સમાયેલાં છે. એવા પેકેટને જોઈ ને આજે ' ખૂબ જ ખુશ થયા હ્યું.” પૂજ્ય બાપુના મિત્ર પ્રત્યેન પ્રેમ અને કોઈ ભેટ વસ્તુને મહાન અને મેાટી કરી બતાવવી, તે પૂજ્ય બાપુ પાસેથી જાણવા મળ્યુ.
પૂજ્ય બાપુના અતિથિસત્કાર અતિથિસત્કારો એક પ્રસ`ગ મને યાદ આવે છે. વડીયાથી શ્રી દુ'ભજીભાઈ ખેતાણી કુંડલા આવેલા ત્યારે મને કહે : “વજુ, આપણે શ્રી કાગ બાપુને મળવા માદર જવું છે. મુબઈ આવે ત્યારે ઘણી વખત કહે છે કે, કયારેક તે મજાદર પધારો.’’ એટલે હું અને શ્રી દુ^ભજીભાઈ ખેતાણી મજાદર આવ્યા. પણ પૂજ્ય બાપુ બહારગામ ગયેલા જેથી મળી શકયા નહીં. વળતાં મેં કહ્યું કે બાપુના ખાસ સ્નેહી શ્રી કલ્યાણજીભાઈ ડુંગર રહે છે, એટલે ડુંગર ગામમાં શ્રી કલ્યાણજીભાઈ ને મલ્યા. શ્રી કલ્યાણજીભાઈ એ ખૂબ જ આગતા સ્વાગતા કરી. ત્યારે દુલ ભજીભાઈ ખેતાણીએ કહ્યું કે, જેવી સોબત તેવી અસર. સારા માણસાના મિત્રો પણ સારા હોય, કલ્યાણજીભાઈની લાગણી અને અતિથિસત્કારથી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી ખૂબ જ ખુશ થયા.
શ્રી દુČભજીભાઈ મજાદર આવ્યાને મળાયુ નહિ તેનેા બાપુને ખૂબ વસવસ। થયો. ‘અરે ! ઘણા
સમયથી હું દુર્લભજીભાઈ ખેતાણીને મજાદર આવવા કહેતા. જ્યારે આવ્યા ત્યારે આગતાસ્વાગતા અને અતિથિસત્કાર કરવાનો મને મેાકેા મળ્યા. પણ હું ઘરે નહી' ! ' એટલે ખૂબ જ દિલગીરીવાળો અને મમતાથી ભરેલા પત્ર મારા ઉપર લખેલ. હું સમજી શકયો કે આવી સુંદર લાગણી હાવી જોઈ એ, જે ન મળી શકવાથી પત્ર લખ્યો, આ બાપુની અતિથિ ભાવના બતાવે છે.
પૂ. બાપુ અમરેલીથી લીલીયા આવેલા. ટ્રેઈનમાં ભેગા થઈ ગયા. મેં કહ્યું કે આજે કુંડલા તરી જાવ. ત્યારે બાપુએ કહ્યું કે “આજે મારે ત્યાં મજાદરમાં મહેમાનેા આવવાના છે, એટલે આ વખતે નહીં આવી શકું. પણ કુંડલા જરૂર આવવું છે. કુંડલા તમારે ત્યાં કોણ જાણે શું લેણાદેણી હશે તે ભગવાન જાણે પણ ખૂબ ગમે ! તારા બાપુ ગુજરી ગયા પછી, મિત્રોમાંથી શ્રી ભાણબાપુ, શ્રી વનમાળીદાસ, શ્રી મથુરપ્રસાદ આદીત્યરામ, જૂના મિત્રો બધા ચાલ્યા ગયા. એક મહારાજગીરી છે. એમની હવે અવસ્થા એટલે ત્યાં આવું અને આ સર્કલ યાદ આવે, અને મન ભરાઈ જાય. પણ તમે કરાવ અને બધાને હું આવું અને બાપુ આવ્યાના આનંદ થાય, અને ગરમાગરમ રોટલા અને તેમાં ધી અને રીંગણાનુ શાક અને એ દૂધની ભરેલ તાંસળી ! જે તાંસળી મારા માટે તારા બાપુજીએ ખાસ બનાવેલી, તે ભાવનાં ભાજનીયાં લેવા કુંડલા જરૂરથી એક આંટો આવીશ.'
વચન આપ્યા પ્રમાણે એક વાર રાજકાટથી આવતાં કુંડલા સવારથી સાંજ રહ્યા અને મારી સાથે તેમ જ શ્રી મહારાજગીરી બાપુને ખેલાવી તેમની સાથે વાતો કરેલી. આ હતી તેમનામાં મિત્રો-સ્નેહીઓ પ્રત્યે સબંધ રાખવાની રીતેા, જે ખરેખર અભિનંદનને પાત્ર છે,
બાપુના જીવનને એક પ્રસંગ યાદ આવે છે; મહુવાની કોલેજે, હાસ્પિટલ તથા સાર્જનિક સંસ્થા
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ