________________
જૈન ધર્મના ડેલિગેશન સાથે વિદેશી હસ્તપ્રતોના પ્રૉજેક્ટ અંગે નવી દિલ્હીમાં મનમોહન સિંઘને મળવા ગયેલા પ્રતિનિધિમંડળ સાથે
૨૦૦૩ની ૨૩મી માર્ચે મુંબઈના ક્રોસ મેદાન પર ભારતની એકસો વર્ષથી પણ વધુ જૂની અને જૈન ધર્મના તમામ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી ‘ભારત જૈન મહામંડળ' સંસ્થા દ્વારા અપાતો સર્વપ્રથમ જૈન ગૌરવ” એવૉર્ડ