________________
રાગ ભાગ્યે જ વૃદ્ધિ પામે છે, અને વ્યક્તિનો રાગ કૂદકે-ભૂસકે વધતો જાય
શાસનનો રાગ આપણને ધર્મી-શ્રાવક બનાવે. વ્યક્તિનો રાગ માત્ર ભગત-દષ્ટિરાગી બનાવે.
શ્રાવક એકાંતે આરાધક હોય, ભગત ભાગ્યે જ આરાધક થઈ શકે. તમે શ્રાવક બનો, તેવી મંગલ કામના સાથે.
(જેઠ-૨૦૫૯)
ધાર્મિક