SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધમ્મિલ કુમારહેરાન કરે છે, પણ પકડાતું નથી.” કોટવાળ ભયથી થરથરતા હતું. રાજાને ક્રોધ વિનયવંત શબ્દવડે શાંત થાય તેવા ઉપાય શોધતો હતો, જેથી તેણે નમ્રતાથી રાજાને આ પ્રમાણે કહ્યું. | કોટવાળનાં વચન સાંભળીને રાજા શાંત થયો, તેણે પ્રજાનેતેના નાયકને શાંતિ આપી. “શેઠજી ! એ કોઈ સામાન્ય ચાર નથી લાગતું. વિદ્યામંત્રથી ભરેલો એ અદ્ભુત લુંટારે આજદિન સુધી નિર્ભયપણે તમને હેરાન કરી રહ્યો છે, તે માટે હવે અમે સખ્રમાં સષ્ઠ ઉપાય લેશું, થોડાક દિવસમાં તમારી એ આત અમે દૂર કરશું, એ નિશ્ચયથી સમજજે.” રાજાનાં વચન સાંભળીને પ્રજાના નાયકે રાજા આગળ ભટણું મૂકી, રાજાને નમીને પિતાને સ્થાનકે ગયા. ' રાજાએ સભા બરખાસ્ત કરી અને મંત્રણાગ્રહમાં રાજા, મંત્રી, પુરોહિત, કોટવાળ અને સેનાપતિ એ પાંચની પંચપુટિ તે માટે વિચાર કરવા લાગી, કેમકે પંચ ત્યાં પરમેશ્વર એ કે કિત કહેવાય છે, ત્યાં કાર્ય પણ ત્વરાથી સિદ્ધ થાય છે. રાજાએ કહ્યું. “જુઓ! અદશ્ય રહીને એ ચાર પોતાની કુટિલ ચાર્યવિદ્યા અજમાવીને પ્રજાને કનડે છે. કેટવાલના સખ્ત બંદોબસ્તને પણ કાંઈ હિસાબ ગણે છે?” “જરા પણ નહિ. એ ચાલાક પોતાની ચતુરાઈ ઉપરજ મુસ્તાક રહે છે. કેઈની પણ કયાં પરવા કરે છે?” મંત્રીએ રાજાનું કથન સાંભળીને કહ્યું. પ્રભુ! હું ચોકી પહેરામાં લેશ પણ ન્યૂનતા રાખતો નથી. રાત દિવસ હું અને સુભટો હથિયારબંધ રહી તેને પકડવાને ફરીએ છીએ, પણ એ ક્યાંય નજરે ચડતું નથી. કેટવાળે પોતાનું વૃત્તાંત કહ્યું. છતાં દરેક પ્રભાતે એની. મ પડે છે, એ ખરુંને?”પુરેહિતે વચમાં કહ્યું. “તે કેમ બને છે એજ સમજાતું નથી.” સેનાનાયકે કહ્યું. નથી કેમ સમજાતું? ચોર પિતાની અદશ્ય વિદ્યાથી નગ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy