________________
ગીતાસાહન ] હું જત જ બોલીશ, સત્ય વદીશ.
[ ક ષ मूकं करोति वाचालं पहुं लङ्घयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥८॥ જેમની કૃપા મુગા માણસને વાચાળ કરે છે અને પાંગળાને પર્વત એળગાવે છે; તે પરમાનંદ સ્વરૂપ માધવને હું વંદન કરું છું.
यं ब्रह्माधरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यै स्तवैवेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः । ध्यानावस्थिततदूतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥९॥ બ્રહ્મા, વિષ્ણુ, ઇંદ્ર, રુદ્ર અને મત વગેરે દેવતાઓ દિવ્ય સ્તોત્રો વડે જેમની સ્તુતિ કરે છે, સામવેદનું ગાન કરનારા મુનિએ અંગ, ૫૬, કામ અને ઉપનિષદ સહિત વેદો વડે જેમના સ્તુતિ ગાય છે, બાનમાં
થર થયેલા મુનિઓ તેમાં રહેલા મન વડે જેમનાં દર્શન કરે છે; અને દેવો તેમ જ અસુરે જેમના પારને જાણી શકતા નથી, એવા ચિંતન્યરૂપ પરમાત્મસ્વરૂપ દેને વારંવાર નમસ્કાર હે.
इति श्रीमद्भगवद्गीताभ्यानम् ॥
तत्सत्
श्रीमद् गीतादोहननो पूजनविधि श्रीकृष्णाय नमः ॥ आचम्य प्राणायाम कुर्यात् ॥ ॐ भद्रं कर्णेभिरिति शांतिपाठ पठेत् ॥ ततः संकल्पः ॥ ॐ विष्णुर्विष्णुर्विष्णुः ॥ अद्येत्यादि पूर्वोच्चरित एवं गुणविशेषेणविशिष्टायां शुभपुण्यतिथौ मम सकुटुंबस्य सपरिवारस्य श्रीगोवर्धनधरणचरणारविंदप्रसादात् सर्वसमृद्धिप्राप्त्यर्थ वा आत्मसिद्धिप्राप्त्यर्थ प्रारब्धानुसारादनुग्रहपूर्वकं श्रीभगवन्नामात्मकस्वरूपश्रीगीतायाः पाठसांगतासिद्धयर्थं श्रीगीतायाः प्रतिष्ठां पूजनं चाह करिष्ये ॥ तदस्तु मित्रावरुणेति प्रतिष्ठां कुर्यात् ॥ ततः पुरुषसूक्तेन आवाहनादिषोडशोपचारैः पूजयेत् ॥
અર્થ–પ્રથમ શ્રીકૃષ્ણને નમસ્કાર કરીને આચમન કર્યા પછી પ્રાણાયામ કરવા. પછી “મજ જિ: છે. શાંતિપાઠ ભણવો. ત્યાર પછી સંકલ્પમાં શ્રીવિષ્ણુ ભગવાનનું ત્રણવાર સ્મરણ કરીને, આજે અમુક માસ અને અમુક તિથિના દિવસે, શ્રી ગીતાજીની પૂજા માટે મારા કુટુંબ અને પરિવાર સહિત, ગવર્ધનધારી શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળની કપાથી સર્વ સમૃદ્ધિની પ્રાપ્તિને માટે અથવા આત્મસિદ્ધિની પ્રાપ્તિને માટે, પ્રારબ્ધાનુસાર શ્રીહરિના અનુગ્રહપૂર્વક શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્દ ભગવદ્દગીતાના પાડની સંપૂર્ણ સિદ્ધિને માટે, શ્રીમા ભગવદ ગીતાની પ્રતિષ્ઠા અને પૂજા હું કરીશ; એ પ્રમાણે બેલીને સંકલ્પ કરવો. ત્યાર પછી “જિત્રાવળ' ઇત્યાદિ મંત્રથી પ્રતિષ્ઠા કરવી અને પુરુષસૂકત વડે આવાહનાદિ પડશોપચારે પૂજન કરવું.
ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमि विश्वतो वृत्वा अत्यतिष्ठदशांगुलम् ॥१॥ श्री भगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ आवाहनम् ॥
અર્થ-સહસ્ત્ર મસ્તકેવાળા, સહસ્ત્ર નેત્રવાળા ને સહુ ચરાવાળા એવા વિરાટ૫ પરમપુરુષ સર્વ તરફથી ભૂમિને વ્યાપીને તેનાથી દશ આંગળ બહાર રહેલા છે. (૧) આ મંત્રથી શ્રી ભગવાનના નામસ્વાપ બોગીતાજીને નમસ્કાર કરીને આવાહન કરવું.