________________
ગીતાઽાહન] (આત્મરૂપ)મારા બધાં અંગે આાનંદમાં વિચરા ફ્રેમ કે વાણી, પ્રાણ, ચક્ષુ શ્રોત્ર- [૫૧
धर्मपालननी महत्ता
श्री व्यास उवाच -
सत्यं सत्यं पुनः सत्यं भुजमुत्थाप्य चोच्यते । न वेदाच्च परं शास्त्रं न देवो केशवात्परः ॥ उर्ध्व बाहुर्विरौम्येष नैव कश्चिच्छृणोति मे । धर्मादव काम स किमर्थं न सेव्यते ॥
२ भ
न जातु कामान्न भयान्न लोभाद्धर्मं त्यजेजीवितस्यापि हेतोः । धर्मो नित्यः सुखदुःखे त्वनित्ये जीवो नित्यो हेतुरस्यत्वनित्यः ॥
મહર્ષિ વ્યાસાચા છ હાથ ઊંચા કરી પાકારી પાકારીને કહે છે કે, વેદ કરતાં કર એટલે વેદની પહેલાંનુ બીજુ કાઈ પણ શાસ્ત્ર છે જ નહિ, તેથી તે જ સ કરતાં શ્રેષ્ઠ અને પ્રમાણભૂત છે અને કેશવ એટલે અતિવચનીય એવા બ્રહ્મથી પણ કાઈ પર એટલે પૂર્વતા, માટેા વા શ્રેષ્ઠ વ નથી. આ હું તમને જે હી રહ્યો છું તે તદ્દન સત્ય છે, સત્ય છે, સત્ય છે, ત્રિવાર સત્ય છે. મારા બંને હાથ ઊંચા કરીને હું પાકરી પાકારીને કહું છું કે તમે જે ભાગાદિને ઇચ્છા છે. તેની પ્રાપ્તિ પણ ધર્માંથી જ થાય છે. ધ થકી જ અથ અને કામની પ્રાપ્તિ પણ અનાયાસે થઇ શકે છે, તો પછી તમા શામાટે ધર્મનુ સેવન કરતા નથી? પણ અરેરે! દુર્ભાગ્યની વાત છે કે મારું' આ હિતકારક કથન કાર્ડ સાંભળતા જ નથી. અરે! કામ, ભય, લાભ અથવા જીવવાને અર્થે પણ તમારે ધર્માંના ત્યાગ નહિ કરતાં તેનું પાલન કરવું જ આવશ્યક છે, કેમ કે તે થકી આવતાં સર્કરામાંથી તમાને એક ધર્મ જ બચાવી શકો. એક ધર્મ જ નિત્ય છે, સુખદુઃખાદિ તા અનિત્ય છે; કિવા જો તમા જીવને શુદ્ધ આત્મસ્વરૂપ સમજીને નિત્ય માનતા હૈ। તે પણ તેને ધ પાલનની આવશ્યકતા રહે છે. બાકી જીવના હેતુરૂપ વિષયવાસનાવશાત્ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કારણ, સૂક્ષ્મ અને સ્કૂલ શરીરાદિ વડે થતાં કાયિક, વાચિક અને માનસિક ઇત્યાદિ તમામ કર્મો તા નિત્ય છે,