SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ S દિવસ તપ કુલ ઉપવાસ પર ઉપવાસ = ૯ ઉપવાસ નિલિ ૨ ઉપવાસ પરિપ્રઢ = ૧ ઉપવાસ આયંબિલ = ના ઉપવાસ ૧૮ ૧૨ . ૧ાા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ u ઉપવાસ થયા(ઉપવાસ અને આયંબિલનું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એ એક પરિમુટ = ળ ઉપવાસ) બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપછે જપથી કરવાનું આજે પહેલુ–બીજુ-ચોથુ અને છ૩ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ કરવામાં આવે છે. પછી પાંત્રીસ M (ત્રીજુ ઉપધાન) અને અચાવીશુ(પાંચમુ ઉપધાન) કરાવવામાં ન આવે છે. ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ દે ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ન ઉપવાસ + પ આયંબિલ + ૧ ઉપવાસ કરાવાય છે. પાંત્રીસુ અને અઠયાવિસ ઉપવાસ નિવિથી કરાવાય છે. - આ ત્રણે ઉપધાન આજે પણ કોઇને મૂળવિધિથી કરવું ન હોય તો ખુશીથી કરી શકે છે. નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શકયતા છે. જ્યારે આ આયંબિલમાં અનાસકતભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે ન છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત જે સર્જાતી નથી.
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy