SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાનના ઉપકરણો - • કટાસણુ • ચરવળો (પુરૂષોએ ગોળ દાંડીનો, બહેનોએ ચોરસ દાંડીનો) • મુહપત્તિ (૩૪) • ખેસ-ધોતીયા (ત્રણેક જોડ બહેનોએ પોતાના વસ્ત્રો) ♦ સંથારો • ઉત્તરપટ્ટો • ગરમ સાલ ♦ નાક વિ. સાફ કરવા ગરમ ટુકડો • સુતરનો કંદોરો • નવકારવાળી ♦ કાનમા નાંખવા ૩ ૦ નોટ - પેન • પંચ્યુ ♦ રૂમાલ ૭ બ્લેકેટ ૦ સ્વાધ્યાયની ચોપડી. પ્રાભાતિક ક્રિયા - સવારે ગુરુમહારાજ પાસે કરવાની ક્રિયા પૌષધ ઉચ્ચરવો, પડિલેહણના આદેશ માગવા, ત્યારબાદ "ઇરિયાવહિય" કરી “ખમાસમણ" ઇચ્છાકારેણ સંસિહ ભગવત્ વસતિ પવેઉં ? (ગુરુ આદેશ આપે એટલે) ઇચ્છું કહી, ખમા૦ ભગવાન સુદ્ધાવસહિ (ગુરુ કહે તહત્તિ) ખમા૦ ઇચ્છાકારેણ સં. ભ. પવેયણા મુહપત્તિ પડિલેહું? ઇચ્છું કહી મુહપત્તિ પડિલેહવી, બે વાંઘણાં દેવાં. ખમા. ઇચ્છા, સં. ભ. પવેયણાં પવેઉં ? (ગુરુ કહે પવેવો) ત્યારબાદ ઉપધાનના નામ પદના નામપૂર્વક બોલી પાલી કહે ત્યારે તપ હોય તો તપ કરશું, એમ કહેવુ. નિવિ હોય તો પારણું કરશું, એમ કહેવું. ત્યારબાદ ખસાસમણ, ઇચ્છાકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ આપશોજી. પછી પચ્ચક્ખાણ લેવું. પછી બે વાંદણા, ખમા. ઇચ્છા. સં.ભ. બેસણે સંદિસાહું, ખમા. ઇચ્છા. સં.ભ. બેસો ઠાઉં? ખમા. ઇચ્છા. સં.ભ. સજઝાય ? પછી સઝાય કરવી. પછી રાઇ મુહપત્તિ પડિલેહવી. ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુકકડ.
SR No.032352
Book TitleUpdhan Tap Ek Aneri Yog Sadhna
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year1999
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy