________________
ઉપધાનના ઉપકરણો
•ક્ટાસણુ ચરવળો(પુરૂષોએ ગોળ દાંડીનો, બહેનોએ ચોરસ દાંડીનો) મુહપતિ(૩-૪) ખેસ-ધોતીયા(ત્રણેક જોડ- બહેનોએ પોતાના વસ્ત્રો) સંથારો • ઉત્તરપટ્ટો • ગરમ સાલ ૦ નાક વિ. સાફ ક્રવા ગરમ ટુડેં સુતરનો કંદોરો નવારવાળી કાનમાં નાંખવા રૂ૦નોટપેન પંચુ રૂમાલ લૅકેટ સ્વાધ્યાયની ચોપડી વિ.
પ્રાભાતિક ક્રિયા
સવારે ગુરુમહારાજ પાસે ક્રવાની ક્રિયા પૌષધ ઉચ્ચરવો, પડિલેહણના આદેશ માગવા, ત્યારબાદ ઇરિયાવહિયં ક્રી ખમાસમણ ઇચ્છાારેણ સંદિસહ ભગવન વસતિ પdઉં? (ગુરુ આદેશ આપે એટલે) ઈચ્છે કહી, ખમા. ભગવાન સુદ્ધાવસહિ (ગુરુ હે તહત્તિ) ખમા ઈચ્છાકરેણ સં. ભ. પવેયણા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે હી મુહપત્તિ પડિલેહવી, બે વાંદણાં દેવાં. ખમા.ઈચ્છા, સં.ભ.પવેયણાં પdઉં? (ગુરુ હે પવેવો) ત્યારબાદ ઉપધાનના નામ પદના નામપૂર્વક બોલી પાલી કહે ત્યારે તપ હોય તો તપ ક્રશું, એમ કહેવું. નિવિ હોય તો પારણું શું, એમ ફ્લેવું. . ત્યારબાદ ખમાસમણ, ઈચ્છારી ભગવત્ પસાય ક્રી પચ્ચખ્ખાણનો
આદેશ આપશોજી. પછી પચ્ચકખાણ લેવું. પછી બે વાંદણા, ખમા. ઈચ્છા સં.ભ. બેસણે સંદિસાહું, ખમા ઇચ્છા. સં.ભ. બેસણે ઠાઉં? ખમા. ઇચ્છા.સં.ભ.સઝાય ક્યું? પછી સઝાય કરવી. પછી રાઈ મુહપત્તિ પડિલેહવી. ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં.