________________
પરિમુઢ
દિવસ ત૫
કુક્લ ઉપવાસ ઉપવાસ
૯ ઉપવાસ નિવિ
૨ ઉપવાસ
૧ ઉપવાસ . આયંબિલ
oll ઉપવાસ ૧૮ ૧૨II
૧ણા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસ થયા (ઉપવાસ અને આયંબિલ નું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એક પરિમુટ = ઉપવાસ)
બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપ-જપથી ક્રવાનું.
આજે પહેલુ-બીજુ-ચોથુ અને છઠ્ઠ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ ક્રવામાં આવે છે. પછી પાંત્રીસ (ત્રીજુ ઉપધાન) અને અઠયાવીશુ (પાંચમુ ઉપધાન) ક્રવવામાં આવે છે.
ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ઉપવાસ + ૫ આયંબિલ +૧ ઉપવાસ ક્રાવાય છે. પાંત્રીસુ અને અઠયાવિસુ ઉપવાસ નિધિથી ક્રાવાય છે.
આ ત્રણે ઉપધાન આજે પણ કોઈને મૂળવિધિથી ક્રવું હોય તો ખુશીથી ક્રી શકે છે.
નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શક્યતા છે. જ્યારે આયંબિલમાં અનાસક્તભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત સર્જાતી
નથી.