________________
તપ ઉપવાસ અને આયંબિલથી જ થતો હતો. પૂર્વકાળમાં આ રીતે ઉપધાન થયા હતા.
ઉપધાન દિવસ
તપ ૧ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ +૮ આયંબિલ+૩ ઉપવાસ ૨ ૧૬ પ્રથમ પાંચ ઉપવાસ +૮ આયંબિલ+ ૩ ઉપવાસ
(આ રીતે ૧૬ દિવસમાં ૧૨ ઉપવાસો તપ થતો) ૩ ૩૫ ૩ ઉપવાસ + ૩૨ આયંબિલ ૪ ૪ ૧ ઉપવાસ + ૩ આયંબિલ ૫ ૨૮ ૩ ઉપવાસ + ૨૫ આયંબિલ
૧ ઉપવાસ + ૫ આયંબિલ + ૧ ઉપવાસ આજે પણ કોક પુન્યાત્માઓ આ મૂળ વિધિથી ઉપધાન જતા નજરે પડે છે.
પણ મનની ઢીલાસ, તનની નબળાઈ, સંયોગોની આધિનતા વિ. કારણે પૂર્વાચાર્યોએ આ મૂળ વિધિમાં થોડા ફેરફાર ક્ય, કારણ અલા સત્વવાળા પણ આ તપ સાધનામાં જોડાઈ શકે.
આયંબિલના બદલે નિવિઓ આવી ગઈ. જોકે આ ફેરફાર કરવા છતાં તપમાં કોઈ ઓછાસ ફ્રી નથી, દિવસ વધાર્યા (૧૬ ના અઢાર દિવસ ક્ય) પણ સરવાળે તપ એટલો જ રાખ્યો. '' પહેલા અઢારીયામાં કુલ ૧૨ ઉપવાસ થવા જોઈએ, જે પૂર્વે ૮ ઉપવાસ અને ૮ આયંબિલ = ૪ ઉપવાસથી થતા હતા.
આજે ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસનો તપ પૂર્ણ ક્રવાનો હોય છે. જે આ રીતે થાય છે.