________________
સંધ્યા કિયા
સાંજે ગુરુ મહારાજ પાસે ક્રવાની વિધિ પડિલેહણના આદેશ માંગવા, ત્યારબાદ “ઈરિયાવિહિયં કરી ખમા. ઇચ્છા. સં.ભમુહપત્તિ પડિલેહું ? જ્હી મુહપત્તિ પડિલેહવી. વાંદણાં બે દેવાં. (ઉપવાસ હોય તો વાંદણાં નહિ) ખમા. દઈ ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. ત્યારબાદ પચ્ચખાણ લેવું. પછી બે વાંદણા. ખમા ઇચ્છા સં.ભ. બેસણે સંદિસાહું? ખમા.ઈચ્છા. સં.ભ. બેસણે ઠાઉં? ખમા. ઈચ્છા. સં.ભ.
સ્પંડિલ પડિલેહું? ખમા. ઇચ્છા. સં.ભ.દિશિ પ્રમાણું? ખમા. અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં.
મુઠસી પચ્ચખાણ પારવાનો વિધિ
મુઠીવાળી નવાર ગણી મુઠસી પચ્ચખાણ ફાસિકં પાલિએ સોહિયં તીરિયં કિષ્ટ્રિય આરાહિયે જં ચ ન આરાહિયં તસ્સ મિચ્છામિ દુક્કડં.