________________
ટપાલ, અગળ આવશ્યક કારણ સિવાય લખવા નહી, ફોન રાવવો નહીં.
* કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ વાપરી શકાય નહી. * ક્પડા વિ. સુક્વવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાખવી જોઈએ.
* યુગળફો-શ્લેષ્મ’વિ. નિર્જીવ માટીમાં નાંખી પગથી ચોળી નાંખવા જોઈએ.
પરસેવાવાળા ક્પડા તુરંત સુકાવી દેવા, ભીનાને ભીના ગડી કરવા નહી, સુકાઈ જતા તુરંત લઈ લેવા. ગરમી લાગતા પડા પુંઠા વિ. થી પવન નાંખવો નહી.
પડા ઝાટક્વા નહી.
તિર્યંચનો પણ સ્પર્શ થાય નહી.
* જુઠું બોલવુ નહી.
* કોઈની વસ્તુ અડવી નહી.
* વિજાયતીય તરફ રાગ દ્રષ્ટીથી જોવુ નહી.
મન બહેકાવે એવા વાંચન, કુશ્રવણ, કુવિચાર કરવા નહી, પૂર્વાલીન ભોગસ્મરણ કરવું નહી.
* વાત-વિક્થા-ગપ્પામાં સમય બગાડવો નહીં.
નખ કાપવા જ પડેતો તેને ચુનામાં ચોળી પડાની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા.
અરીસામાં શરીર, મોઢુ જોવુ નહી.
નીવિમાં થોડી ઉણોદરી (ભુખ રતા ઓછુ ખાવુ) રાખવી આકંઠ ભોજન ન કરવું.
# નીવિમાં દ્રવ્યો ઘણા અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે ******* · · · · · · · · · -·*****