SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે માત્રાનો પ્યાલો ઢાંકણુ ઢાંકીને પરઠવવા લઈ જવો. ઉઘાડો નહીં. જ મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન ક્રવો. જ જ્યા ત્યાં સ્પંડિલ-માણુ પરઠવવું નહી. બીજાને અપ્રીતિ થાય તેવું ન ક્રવું. જ આ આપણા નિમિત્તે ધર્મની અપભ્રાંજના-લઘુત્તા થવી જોઈએ નહી. ાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વિ. થી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. ના દેરાસર, ઉપાશ્રય સ્થાનમાં પ્રવેશતા નિરિસહી અને બહાર નિકળતા આવસહિ ત્રણવાર કહેવું. જ ધુમ્મસવાળુ વાતાવરણ હોય, ઝાંકળ પડતુ હોય તો ઉપાશ્રયની બહાર નિળવુ નહી. સ્પંડિલ-માગુ વિ. અસાધ્ય કાર્ય આવી પડતા આખા શરીરે ગંભળી ઓઢી જયણા પૂર્વક જવું. જ લાઈટમાં કઈ પણ વાંચવુ નહી. લાઈટનો ઉપયોગ કરવો નહી. જ પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એઠોં ગ્લાસ માટલામાં નાંખવો નહી. જ કમળીકાળમાં બહારથી આવ્યાબાદ કામળી થોડો સમય દોરી ખીંટી વિ. ઉપર છૂટી ક્રી રાખવી (સીધી ગડી ન કરવી). જ દોરી વિ. ઉપર સુધેલા ક્વડા સુન્નતા તુરંત લઈ લેવા, ફર ફર ફફડતા રહેવાથી વાયુમયની વિરાધના થાય. જ ગુરુ મ.સા. ની આજ્ઞાનું અક્ષરશ પાલન કરવું. E d Ed Ed Ed E3 E3 Ed Ed Ed Ea૧) Ed Ed Ed Ed E3 E3 83 E3 E3 E3 Eas
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy