________________
લેખસૂચિ | ૨૧૩ ૪૩૬. યાસીન દલાલનાં બે વિશિષ્ટ પ્રકાશનો. નવચેતન ૬૪ (૧૨) માર્ચ ૧૯૮૬.
પૃ. ૨૯-૩૦
[અખબારનું અવલોકન : યાસીન દલાલ - અવલોકન] ૪૩૭. દેસાઈ, કેશવપ્રસાદ
કોમી પત્રો. બુદ્ધિપ્રકાશ. ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩પ૪-૩૫૮ ૪૩૮. ધૂમકેતુ, ઉપ.
લોકતંત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય. ઊર્મિનવરચના ૧૦ (૧૧) ફેબ્રુ.
૧૯૪૧. પૃ. ૭૧૭-૭૧૮ ૪૩૯. નહેરુ, જવાહરલાલ
અખબારી સ્વાતંત્ર્ય. બુદ્ધિપ્રકાશ ૧૩૫ (૯) સપ્ટે. ૧૯૮૮.
પૂંઠા પાન ૨ ૪૪૦. નાણાવટી, શંકરપ્રસાદ સમર્થપ્રસાદ
આધુનિક સમયમાં જાહેરપત્રોનું સ્થાન બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩૬૧-૩૬૪ ૪૪૧. પટેલ, ચીમનભાઈ
આજનો યક્ષપ્રશ્ન : અખબારી સ્વાતંત્ર્ય. પરબ ૨૧ () જૂન ૧૯૮૦.
પૃ. ૩૧૫-૩૨૦ ૪૪૨. પટેલ, જયંત
ભારતનું પહેલવહેલું અખબાર. નવચેતન ૩૭ (૪) જુલાઈ ૧૯૫૮.
પૃ. ૩૮૭-૩૮૮ ૪૪૩. પટેલ, ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ
સાપ્તાહિક પત્રો. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩૮૦-૩૮૩ ૪૪૪. પટેલ, મણિલાલ કેશવલાલ
અમેરિકાનાં વર્તમાનપત્રો. બુદ્ધિપ્રકાશ ૭૨ () ઑગસ્ટ ૧૯૨૫.
પૃ. ૨૨૯-૨૪૧ ૪૪૫. જાપાનનાં વર્તમાનપત્રો. બુદ્ધિપ્રકાશ ૭૨ (૧૦) ઓક્ટો. ૧૯૨૫.
પૃ. ૨૯૩-૩૦૧ ૪૪૬. પટેલ, મણિલાલ હ.
ગુજરાતી દૈનિકોમાં ચર્ચાપત્રો : એક સંશોધન. નિરીક્ષક ૧૩ (૧૮)
મે ૧૯૮૦. પૃ. ૧૧-૧૩ ૪૪૭. પ્રેસ : આચારસંહિતા અને સ્વતંત્રતા.નિરીક્ષક ૧૯ (૨) ઑગસ્ટ ૧૯૮૫.
પૃ. ૧૭-૧૯