________________
૧૭૦ | સાહિત્ય અને પત્રકારત્વ
૫૦. પંડ્યા, રંજિતલાલ હરિલાલ
ગુજરાતના પત્રકારોની સભા. બુદ્ધિપ્રકાશ ૬પ (૧૦) ઑક્ટો. ૧૯૧૮.
પૃ. ૨૯૧-૨૯૬ ૫૧. પંડ્યા, વિષ્ણુ
પત્રકારત્વના પ્રવાહો. નવચેતન પ૩ (૧૨) માર્ચ ૧૯૭પ. પૃ. ૭૦ પર. મુક્ત પત્રકારત્વના નામે. નિરીક્ષક ૪ (૫૯) સપ્ટે. ૧૯૭૧.
પૃ. ૧૫-૧૬ ૫૩. પારેખ, મધુસૂદન
પત્રકારત્વ અને સાહિત્ય, સંદર્ભ, સંપા. ચિમનલાલ ત્રિવેદી અને જયંત કોઠારી
(અમદાવાદ : ગૂર્જર, ૧૯૭પ), પૃ. ૧૯-૨૫ ૫૪. પારેખ, હીરાલાલ ત્રિભોવનદાસ
ગુજરાત પત્રકાર મંડળ - અમદાવાદ. પુસ્તકાલય ૨ (૧૨) ડિસે. ૧૯૨૭.
પૃ. પર૧-૫૨૨ ૫૫. ગુજરાતી પત્રકારોનું સંગઠન. બુદ્ધિપ્રકાશ. ૭૪ (૧) જાન્યુ. ૧૯૨૭.
પૃ. ૧૯-૨૧ પક. પત્ર અને પત્રકાર. બુદ્ધિપ્રકાશ ૭૧ (૧૨) ડિસે. ૧૯૨૪.
પૃ. ૩૭૩-૩૭૯ ૫૭. બીજી ગુજરાતી પત્રકાર પરિષદ - અમદાવાદ. બુદ્ધિપ્રકાશ ૭૪ (૧૨) ડિસે.
૧૯૨૭. પૃ. ૩૭૦-૩૭પ ૫૮. બીજી ગુજરાતી પત્રકાર પરિષદના મંત્રીનું નિવેદન, વસંત ૨૯ (૧૦)
કાર્તિક સં. ૧૯૮૪. પૃ. ૩૬૯ ૫૯. બ્રોકર, ગુલાબદાસ
સાહિત્યિક પત્રકારત્વ. સંસ્કૃતિ ૨૨ (૫) મે ૧૯૬૮.
પૃ. ૧૯૫-૧૯૮ ૬૦. ભટ્ટ, કિરીટ
પત્રકારની ક્રિયાશીલતા. પરબ ૨૧ (ક) જૂન ૧૯૮૦.
પૃ. ૩૩૦-૩૬૩ ૬૧. પત્રકારની સજ્જતા. પરબ ૨૧ (૯) જૂન ૧૯૮૦.
પૃ. ૪૨૮-૪૩૧ ૬૨. મજમુદાર, દેવેન્દ્ર
રૂટર' (રાઇટર : સમાચાર સંસ્થા) કુમાર ૧૮ (૬) જૂન ૧૯૪૧.
પૃ. ૧૯૬-૧૯૯ ૧૩. મડિયા, ચુનીલાલ
માનવમૂલ્યોની માવજત. શાહમૃગ - સુવર્ણમૃગ (મુંબઈ : વોરા, ૧૯૬૯). પૃ. ૧૫૦-૧૫ર