________________
નહીં, એક-બે મહિના પણ નહીં, પરંતુ છ-છ મહિના પસાર થઈ જતા. અર્જુનમુનિને ક્યારેક લૂખું-સૂકું ભેજન મળતું તે ક્યારેક માત્ર પાણી જ મળતું. અર્જુન મુનિ પૂર્ણ શાંતભાવ, ક્ષમાભાવ અને સમભાવથી લેકેના દુર્વ્યવહારને સહન કરતા હતા. આવા કષાયવ્યુત્સર્ગને કારણે જ તેઓ છ મહિનામાં પિતાનાં સમસ્ત કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા. આમ કષાય-બુત્સર્ગ-તપ શાંતિનું વરદાન આપે છે. ૬, સંસાર-લ્યુસર્ગ
નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિ ધરાવતાં સંસારનાં કારણો-મિથ્યાત્વ આદિ–ને ત્યાગ કરે તે સંસાર-બુત્સર્ગ કહેવાય છે. આને અર્થ એટલે કે જે કાર્યથી સંસાર વધે તેવાં કાર્યોને ત્યાગ કરે તે સંસાર-બુત્સર્ગ ૭. કર્મ–ભુત્સર્ગ
કર્મબંધનનાં કારણે ત્યાગ કરવો તે કર્મ–બુસર્ગ છે. કર્મબંધનનાં આ બધાં કારણો જુદાં જુદાં શાસ્ત્રોમાં તેમજ “તત્ત્વાર્થસૂત્રમાં દર્શાવવામાં આવ્યાં છે. આ કારણોને યોગ્ય રીતે સમજીને એના નિવારણ માટે પુરુષાર્થ કરવા જોઈએ. આમ કરીએ તે જ કર્મ વ્યુત્સગ તપ કહેવાય.
ભાવ-બુત્સર્ગ આવશ્યક માત્ર દ્રવ્યરૂપથી જ વ્યુસર્ગ-તપની સાધના કરવામાં આવે અને ભાવરૂપથી સાધના ન થાય તે એની તપસાધના કાચી રહી જાય છે, જેનાથી એ વ્યુત્સર્ગની પરીક્ષામાં નિષ્ફળ જાય છે.
કરટ અને ઉત્કરટ બંને ભાઈઓ એક જ સમયે દીક્ષિત થઈને સાધુ થયા હતા. એકવાર આ બંને સાધુઓએ કુણાલા નગરીની બહાર
એક નાળા(જેમાં થઈને નગરીનું પાણી બહાર જતું હતું)ની પાસે કોત્સર્ગ (શરીર-વ્યુત્સર્ગ) કર્યો. ચોમાસાના દિવસે હતા. આ બંને તપસ્વી સાધુઓના અધિષ્ઠાયક દેએ વિચાર્યું કે જે વરસાદ આવશે
- 297 વ્યુત્સર્ગ-તપનું વિરાટ રૂપ