________________
એક
માથે તપના પ્રકાર
તપ જીવનનું અમૃત છે. અમૃતની પ્રાપ્તિ પછી માનવીને મૃત્યુને ભય રહેતા નથી. એ જ રીતે તપ રૂપી અમૃત પ્રાપ્ત થતાં મનુષ્યનું જીવન અમર બની જાય છે. એટલે જ તે ઉપનિષદના ઋષિઓએ કહ્યું છેઃ
ब्रह्मचर्येण तपसा देवा मृत्युमुपाध्नत । બ્રહ્મા(આત્મા)માં વિચરણ કરવાવાળાં તપથી દેવાએ મૃત્યુને પણ મહાત કરી દીધું.”
એ સાચું છે કે તપશ્ચર્યા દ્વારા જીવનનાશક, જીવનમાં વિકૃતિ લાવનાર કે એને અશુદ્ધ બનાવનાર કામ-ક્રોધાદિ શત્રુ કે તેને કારણે ખંધાતાં અશુભ કર્મો નષ્ટ થઈ જાય છે અથવા તે નાસી જાય છે.
શુદ્ધ તપના બે ભેદ છે, એક બાહ્ય તપ ખીજુ
આભ્યન્તર તપ.
25
બાહ્ય તપના પ્રકાર