________________
અગિયાર ધર્મકથાના પ્રભાવ
ધ કથા એ આત્માને માટે સુપથ્ય સ્વાદિષ્ટ ભાજન છે. આત્માને રાજ ધર્મકથાના ખારાક મળે તે તે જ્ઞાનખળથી યુક્ત થઈને મેાટામાં મોટા દ ણારૂપી જંતુઓ સાથે લડી શકે છે, શરીર અતિ દુળ કે રેાગિષ્ટ હોય ત્યારે કીટાણુ તેના પર આક્રમણ કરી શકે છે. આત્માને પણ આ જ વાત લાગુ પડે છે. આત્માએ જે ધર્મકથારૂપી સ્વાદ્દિષ્ટ ભોજન કર્યું ન હોય અથવા તેા એ અશ્રદ્ધાની બીમારીથી પીડાતા હાય તા તેના પર કામ, ક્રોધ, લાભ, મેાહ, અજ્ઞાન ઇત્યાદિ દુર્ગુણા કબજો જમાવી લે છે.
ધર્મકથા આત્માને જ્ઞાનખળયુક્ત બનાવે છે, પરંતુ ધર્મકથાના અદૃષ્ટાંત કે કથા આદિ કરવાને બદલે એના વ્યાપક અ ગ્રહણ કરવા જોઈ એ. આજે ધર્મકથાના ભેદ અને વકથાઓનુ
210
ઓજસ દીઠાં આત્મબળનાં