________________
રાયકેટ ૧૯૯૫ માલેરકેટલામાં હાઈસ્કૂલ સ્થાપી. ગુજરાનવાલા ૧૯૯૬ હેશિયારપુરથા કાંગડા તીર્થને સંધ. શિયાલકેટ ૧૯૯૭ ખાનગાડોગરામાં પ્રતિષ્ઠા. મંદિરનું ખાતમુહૂર્ત. પટી ૧૯૯૮ મૂર્તિની પ્રતિષ્ઠા. શ્રી કાન્તિવિજ્યજી મ. ને સ્વર્ગવાસ.. જંડિયાલાગુ ૧૯૯૯ કસુરમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા. ગુરુ-મંદિર તથા લાઈબ્રેરી
સ્થાપી. રાયકેટમાં અંજનશલાકા પ્રતિષ્ઠા. બીકાનેર ૨૦૦૦ વડોદરાથી પૌષધસમિતિનું દર્શનાર્થ આગમન. આ. શ્રી.
ને હીરક મહોત્સવ. લુધિયાના ૨૦૦૧ ફાજલ્કામાં પ્રતિકા, પંજાબી જૈન ધર્મશાળા-પાલીતાણું.
માટે ફંડ. ગુજરાનવાલા ૨૦૦૨ શિયાલકોટમાં પ્રતિષ્ઠા. ગુજરાનવાલા ૨૦૦૩ હિન્દુસ્તાનમાં ભાગલા. અમૃતસરમાં આગમન. બીકાનેર ૨૦૦૪ મહિલા ઉદ્યોગશાળા સ્થાપી. સાધમિકના ઉત્કર્ષને ઉપદેશ સાદડી ર૦૦૫ અંજનશલાકા પ્રતિષ્ઠા. વિદ્યાપ્રચાર. બીજાપુરમાં અંજન
શલાકા પ્રતિષ્ઠા. પાલનપુર ૨૦૦૬ રાતા મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા માટે વાસક્ષેપ મેક. શ્રી
વિજ્યાનંદસૂરિજીની મૂર્તિની પ્રતિષ્ઠા. પાલીતાણું ૨૦૦૭ કેળવણી ફંડ, દાદાની ટૂંકમાં શ્રી વિજયાનંદસૂરિજીની
પચધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા. સાધુ સંમેલન ભાવનગરમાં, આત્મકાન્તિ'જ્ઞાનમંદિર ઉદ્દઘાટન, વડેદરામાં શ્રી શંત્રુજય. તીર્વાવતાર પ્રાસાદે શ્રી આદિનાથ, મહેતાપોળના મંદિરે શ્રી નેમિનાથ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી આદિનાથની પ્રતિષ્ઠા તથા આ. શ્રી ઉમંગસૂરિજીને પટ્ટધર, પં. સમુદ્રવિજયજી, પં. પ્રભાવવિજયજીને ઉપાધ્યાય પદવી,
ઝઘડીયામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ સ્થાપ્યું. ૨૦૦૮ મુંબઈમાં ધર્મશાળા, ભોજનશાળા, પાઠશાળા માટે
થી પ્રેરણું કરી. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ફંડ. ૩૪૦ ૨૦૧૦ મૂતિઓની અંજનશલાકા થાણુમાં કરી. ઘાટકોપરમાં
ઉપધાન. ઉપાધ્યાય શ્રી સમુવિજ્યજીને આચાર્યપદાર્પણ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે ફંડ. સંવત ૨૦૧૦ના. ભાદરવા વદી ૧૦ની રાત્રે સ્વર્ગવાસ. (મુંબઈ)
–દામજીભાઈ કે. છેડા
મુંબઈ