________________
*છે**,
અંબાલા ૧૯૭૮ હેશિયારપુરમાં ૧૦૮ સુવર્ણ મહારના સ્વસ્તિકથી સ્વાગત.
શ્રી અષ્ટાપદ તીર્થની પૂજ રચી. સમાનામાં પ્રતિષ્ઠા. હોશિયારપુર ૧૯૭૯ શ્રી ચારિત્ર (બ્રહ્મચર્ય વ્રત) પૂજા રચી. લાહોર ૧૯૮૦ હેશિયારપુરથી કાંગડા તીર્થને સંધ. પંજાબમાં સરસ્વતી
મંદિર માટે દસ દ્રવ્યને અભિગ્રહ. ગુજરાનવાલા ૧૯૮૧ લાહેરમાં પ્રતિષ્ઠા. ૧૯૮૧ના માગસર સુદ-૫ સેમવારે
સવારે મા વાગે આચાર્યપદવી. શાતિનાથ પંચકલ્યાણક
પૂજ રચી. બડૌત ૧૯૮૨ શ્રી આત્માનંદ જૈન-ગુરૂકુળને જૈનેતર દાનવીર શ્રી
વિઠ્ઠલદાસ ગોકળદાસનું રૂ. ૩૨ (બત્રીસ) હજારનું દાન.
નવીન મંદિરને પ્રારંભ. ૧૯૮૩ | બિનૌલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા, લાઈબ્રેરી, અલવરમાં
પ્રતિષ્ઠા, સારાવમાં પાઠશાળા સ્થાપી. પાટણ ૧૯૮૪ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે ઉપદેશ. ધેનુજથી ગાંભુને
સંધ. મુંબઈ
૧૯૮૫ ચારૂપ તથા કરચલીયા પ્રતિષ્ઠા. પાઠશાળા સ્થાપી. મુંબઈ
પધાર્યા. પૂના
૧૯૮૬ સંધમાં લાયબ્રેરી સ્થાપી. ઉપધાન કરાવ્યા. બાલાપુર ૧૯૮૭ યેવલામાં પ્રતિષ્ઠા તથા નૂતન ઉપાશ્રય. સાદડી ૧૯૮૮ અકેલા તથા નાડોલમાં પ્રતિષ્ઠા. ફ્લદીથી જેસલમેરને સંઘ. પાલનપુર ૧૯૮૯ પિરવાડ સંમેલન. “અજ્ઞાન તરણું”
“કલિકાલ કલ્પતરુ” બિરુદ અર્પણ. અમદાવાદ ૧૯૯૦ પાલનપુરમાં ઉપધાન. શાન્તસૂતિ હંસવિજય મ. ને
સ્વર્ગવાસ. ડાઈમાં લેઢણુ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા.
મુનિ સંમેલન
૧૯૯૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રતિષ્ઠા. વડોદરા
૧૯૯૨ શ્રી વિજયાનંદસૂરિજીને શતાબ્દી મહોત્સવ, ઉપધાન.
ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. ખંભાત ૧૯૯૩ જ્ઞાનમંદિર, દેરાસરને જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા. અંબાલા ૧૯૯૪ શ્રી આત્માનંદ જૈન કોલેજનું શેઠ કસ્તુરભાઈના હસ્તે
ઉઘાટન. વલ્લભ દીક્ષા શતાબ્દી ઉત્સવ, ઉમેદપુરમાં અંજનશલાકા, સાઢેરા, બતમાં પ્રતિષ્ઠા.
મુંબઈ