________________
છે, પરંતુ વૈયાવૃત્ય ગુણ કદાપિ નષ્ટ થતું નથી બલ્ક એ અશુભ રૂપમાં ઉદય પામેલાં કર્મોને નાશ પણ કરે છે.” *
પ્રભુ મહાવીરને ગૌતમ ગાણુધરે પૂછ્યું, “પ્રભુ ! વૈયાવૃત્ય કરવાથી જીવને શું લાભ થાય છે ?''
ભગવાન મહાવીરે કહ્યું, “હે ગૌતમ! વૈયાવૃત્ય કરનાર જી. નીચ ગોત્ર-કર્મથી બંધાતું નથી.” આ પાઠ આ રીતે છે- -
વાવ મં નવે જિં ના ?
યમા ! નિચોવું જH = વંશ ” આ રીતે વૈયાવૃત્ય તપનું સ્વરૂપ સમજીને તમે પણ તમારા જીવનમાં વૈયાવૃત્યની સૌરભ ફેલાવશે તે પ્રજા આપોઆપ તમારી પાસે ખેંચાઈને આવશે, તમે જંગલમાં જશે તે પ્રજા જંગલમાં આવશે માત્ર શરત એટલી કે એ વૈયાવૃત્ય-તપની નિષ્કામ સાધના હોવી જોઈએ. સ્થાન : જૈનભવન, બીકાનેર ૮ ઓગસ્ટ, ૧૯૪૮.
ઓજસ દ8 આત્મબળવા