________________
હo
જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને
રાગ-ધન્યાશ્રી. કાઢે કાઢે શ્રાવિકા સુખડી, ચેલા ભૂખ્યા ભૂર રે; સંઘ મલ્યા છે સામટે, વેલા થાઈ અસૂર રે. કાઢ૦ ૧ કરંડ ભર્યા છે કેથલા, મોટા માદક માટ રે; દાલિ વાટિદી કેલીયા, અનઈદેવ દેહેલી વાટ રે. કાઢે ૨ ખાતાં મીઠી ખડ હતી, ભલો ભેલ ખજૂર રે; વર વરસેલા વાટલાં, ખાજાં લાડૂ કપૂર રે. કાઢ૦ ૩ ખારિક ખરમાં દેસાઉરી, સીલાં સાકર વાણી રે; સેવ સુહાલી સાંકલી, આપ સૂજતાં જાણી રે. કાઢ૦ ૪ સાતુ કરડે ઊતર્યા, પ્યાસે બઈલ ભાર રે, દેતાં ધનિ ખૂટે નહીં, ભરે પુન્ય ભંડાર રે. કાઢે. ૫ લાવનિસમે ઈમે ભણે, મલ્ય સંઘને સાથ રે; દક્ષિણ કરિ જે દેઈસઈ મુગતિ રમણિને સાથ રે. કઢ૦ ૬
રચના સંવત ૧૫૮૫ (રાગ-કાલેકર) '
કાંકસાની ભાસ પ્રાણી બેહેરીને પાધર્યા, જાતચ્યા પોસાલું રે; કુંઅરી માથે કાંકરો, બેઠીથી પડસાલઈ રે. બાઈને કુંઅરિ કાંસે, એને અમહે લેસ્યુ રે; નહીતર અમહે અનપાણી, પરિત્યાગ કરચ્યું રે. બાઈરે. ૨