________________
તેમની કાવ્ય...સાદી.
. ૩૧ અન્ડને આવતા દેખીનઈ,તેણુઈસેડિમાંહિસા રે લેહિકઈસ્યુ લાખીણું વહુઈ, સાસુ સાહમે ના રે. બાઈ૨૦ ૩ સાસુ બેલે માહતમા, એવડે યે હઠ લીધો રે; આજે નંઈ પણ ભૂલે, મિં કાંકણ્યે તે કીધો રે. બાઈરે. ૪ કુડા ઉતર માડીયા, વાસ્તડી તુઝ મેટી રે; ડોસી બાઈ આપ કાંક, થાઉં છું અમહે છેટી રે. બાઈરે. ૫ વારૂ ધારૂ માણકાં, એ માહતમાને કઈ વારે રે, કિમ આપું એ કાંકસ, એ તે છે પિયારે રે. બાઈરે. ૬ ઉત્તમ નાતઈ અવતરી, કાંક કિમ લીજે રે; ગેલી ગોરસ ઉલટ તો, કાંજી કેથી પીજે રે. બાઈરે. ૭ જુ મ રિ જે પાપણી, ફેડ ફેકટ લીખ રે; છોરૂ તેહિ નવ આવતે, તેહને એહજ સીખે રે. બાઈરે ૮ બાઈરે કુંઅરિ કહે થકી, કાંકસો ને લીધે રે; આગેરે જમવારે વલી, લેવા નિયમ લીધો રે. બાઈરે૯ બાઈરે કુંઅરી સમઝતાં, સમજ્યો બાંભડવાડે રે; કાંકસાની આંખડી, લેવરાવ્યા તે પાડો રે. બાઈરે૧૦ લાવણ્યસમે ઈમ ભણે, પનરસઈ પંચાસે રે; ઉગાણી (ઉજાણી) નગરી કેડે, પિસાલહ પાસઈ રે. બાઈરે. ૧૧
શ્રી દઢપ્રહાર મહામુનિ સઝાય. પાય પ્રણમીએ સરસતી, વરસતી વચન વિલાસ; મુનિવર કેવલધર ગાયસ્યું મહિમ નિવાસ. ગાયટું કેવલધર તે મુનિવર, દઢપ્રહાર ઋષિરાજ, સીંહતણું પરિ સંજમ પાલી, જેણઈ સાર્યા સિવ-કાજ;