________________
તેમની કાવ્ય-પ્રસાદી.
લોભ વિષે.
(રાગ-દેશાખ) ધમ્મ મમ મૂકીસિ વિનય મમ ચૂકીસ, લેભ મ આણસ ભાઈ કુડાં કમ્મ મમ બાંધિચિ, મમ બેલિસિ રીસમ આણસ ભાઈ જીવડા દુલહ માનવ ભવ લાધે, કાંઈ આપ સવારથ સાધ. ૧ ધન કારણિ ધસમસતે હિંડઈ જણ જેયણ સે જાઈ ઘર પાસિ પિચાલિ જાતાં, ખરી વિમાસણ થાઈ રે.
જીવડા૦ ૨ ભૂખ્યા તરસ્ય રાઉલિ રાખે, ઉપરિ સહિતો માર; બિહુ ઘડી પચ્ચખાણ ન થાઈ એકિ એકણ વાર રે.
જીવડા ૩ લેખઈ બેઠઉ મેં પિઠો, ચાર પહોર નિશ જાગ બિહુ ઘડી પડિકમણુ વેલા, ચેખો ચિત્ત ન રાખિઈ રે.
જીવડા. ૪ કીર્તિકારણ પગરણ માંડયું, લાખ લોક ધન લૂંટ પુણ્યકારણિ પાય કરે પહોતા, હાથિ થકી નવિ છૂટિઈરે.
જીવડા. ૫ પુણ્યકારણિ સિલિઈ રે જાતાં, સુણત સહિ ગુરૂવાણી; એક વાત કરે એક ઉઠી જાઈ, નયણે નિદ્રા ભરાઈ રે.
જીવડા૦ ૬ વાંકો અક્ષર મસ્તકિ મીડું, નલવટિ આઘે ચંદે; મુનિ લાવશ્વસમે ઈમ બલઈ તે ચિરકાલ નંદે રે.
જીવડા ૦ ૭