________________
૨૮.
1. જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને
(૩) પંચ-દઢિય-ગીત.
(રાગ કેદાર ગોડી) નાગ નિચિંત વસઈ પાયાલિ, મદ્યરિના સર માટિ રે; તુ કઠ કરંડીમહિ બંધાણે, વહિત દીઠ વાર્ટિ રે. ૧ તેહ ગિરૂઆ ભાઈ તેહ ગિરૂઆ, જે વિષયનસેવઈવિરૂઆ રે. દીપક દેખી પંતગીલ, લેચન લેભઈ નડીયે રે, સેવ કારણિ, તે તે ફેકટ ફાંદિ પડિયે રે.
તેહ૦ ૨ ભમર ભમતા પણ વેલડીઇ, વિણ સંતષિ વિગૂતે રે; નાસિકા ઈન્દ્રીઈ રેલ, તેહનિ કેતકી ટે ખુલે રે.
તેહ૦ ૩ પાણીમહિ પલેવણું, માછલી જલિ દીઠું રે, ગલી જતાં એણે જીભડીઇ, જે જગિ લાગું મીઠું રે.
તેહ૦ ૪ વાસી વીંઝાચલ તણે, તેહનું મયગલ મોટું નામ રે, પંચમી ઈન્દ્રીઈ પરિભ, તેહનિ વેગિં ઈંડાવ્યો ઠામ રે.
તેહ૦ ૫ ઈદ્રી એકેકી કારણિ, નરગ તણું દુઃખ જેએ રે; જોહનિ પાંચે મોકલાં, તેહની કવણ ગતિ હોઈ રે;
તેહ૦ ૬ વિષય સુખ ભાઈ વિષ સમાણાં, હિયડા ભીંતર જાણી રે; મુનિ લાવનસમઈ ભણઈ વિષય મ રાચીસ પ્રાણી રે.
તેહ૦ ૭