________________
તેમની કાવ્ય-પ્રસાદી.
સસરે તે દીા માહરા સર ગટે, સાસુડીએ માટ સુતે તરે;
દેઉરીએ તે દીઠી સારી સૂખડી,
નાહુલીએ ન દીઠા મારે દેહ રે. લીધા૦ ૧૬
ઉગ્રસેન કેરી હું તેા બેટડી, સમુદ્રવિજય તારે તાત રે;
તારી તારી શિવા દૈવિ માડલી,
મારી મારી ધારણી માત રે. લીધા૦ ૧૭
કંત રૈ ન કીજૈ વાહલા રૂસણું,
પૂરો પૂરો કામિની કાડ ૨;
અ'ખુલા ૨ જલિ નારિ`ગડી,
સરજી સરજી સરખી બે જોડ રે. લીધા૦ ૧૮
રાજુલિ ઊજાલિ ગિરિ જઇ મિલિ,
૨૭
ચાલી, ચાલી પ્રીયડા સાથિ રે;
લાવણ્યસમય મુનિવર ભણે,
નારી નારી ત્રિભુવના નાથિ રે.
ભાગા રે, અખેલા નેમિ જનમના.
–શ્રૃતિ ગીત, સંવત ૧૫૮૭ વર્ષે ચૈત્ર સુદિ પચમ્યાં પં. હંસસયમ ગણિના લિપિકૃતમેતત્ શ્રી રાજધાનપુરે ૨-૧૧ દા. ૮૨ નં. ૧૭૪ દા.